ચીઝ કોર્ન પાપડ (Cheese Corn Papad Recipe In Gujarati)

ચીઝ કોર્ન પાપડ (Cheese Corn Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચીઝ કોર્ન પાપડ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો, ત્યારબાદ વઘાર કરવા માટે એક કડાઈ ગેસ ઉપર મૂકી તેમાં તેલ અને બટર નાખો ગરમ થવા દો ત્યારબાદ તેમાં મકાઈ નાખી દો, ત્યારબાદ તેમાં મરચું પાઉડર,ધાણાજીરુ પાઉડર, મરી પાઉડર,મીઠું,ચીલી ફ્લેક્સ બધું નાખી દો,
- 2
ત્યારબાદ સરખી રીતે મિક્સ કરી લો,ત્યારબાદ તેમાં લીંબુનો રસ નાખી દો, ત્યારબાદ ટામેટું સુધારેલું,નાખી દો ત્યારબાદ કોથમીર સુધારેલી નાખી દો,
- 3
ત્યારબાદ એ બધું સરખી રીતે મિક્સ કરી લો,ત્યારબાદ ગેસ ઉપર એક લોઢી મૂકો,તેમાં થોડું બટર નાંખી પાપડ શેકી લો, પાપડ શેકાઈ જાય અને એ પાપડને તરત જ તેના આવી રીતે કોન વાળી લો,
- 4
ત્યારબાદ જે મિશ્રણ મકાઈનો આપણે બનાવ્યું હતું તે આ ફોનમાં ભરી અને ઉપર ચીઝ ખમણી લો,ત્યારબાદ કોથમીર અને સેવ છાંટી દો, તો તૈયાર છે સર્વ કરવા માટે આપણા ચટપટા ચીઝ કોર્ન પાપડ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ ચિલી પાપડ (Cheese Chilli Papad Recipe In Gujarati)
#સાઈડપાપડ બધાને પ્રિય હોય છે. અને એમાં પણ જો ચીઝ ચિલી ફ્લેવર હોય તો બધાને બહુ આનંદ આવે. Hinal Thakrar -
-
મસાલા પાપડ કોર્ન ચાટ (Masala Papad Corn Chat Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ Arpita Kushal Thakkar -
-
-
-
-
-
-
-
-
પાપડ કોન ચાટ (Papad Cone Chat Recipe In Gujarati)
#GA4 #Week23 #post1#papadઝટપટ તૈયાર કરી સકાય છે, કિટી પાર્ટી , બર્થ ડે, પાર્ટીમાં જલ્દી બનાવી શકાય છે, અને સરસ પણ લાગે છે. Megha Thaker -
-
-
-
પાપડ કોર્ન ચાટ (Papad Corn Chaat Recipe in Gujarati)
#GA4#week23#puzzle answer- Papad Upasna Prajapati -
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
More Recipes
ટિપ્પણીઓ