ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ના પાપડ તેમજ બધી સામગ્રી તૈયાર કરો.
- 2
હવે ટામેટાં, ડુંગળી, કેપ્સિકમ, કોબી ને ઝીણા ઝીણા સમારી લો. ત્યારબાદ બધા સમારેલા વેજિટેબલ્સ ને એક બૉઉલ માં મિક્સ કરી ને તેમાં મીઠું, મરચાં ની ભૂકી, પેરી પેરી મસાલો ઉમેરો.
- 3
ત્યારપછી પાપડ ને એક લોઢી પર તેલ લગાવી ને ધીમા તાપે શેકો.
- 4
હવે એક વાટકીમાં ટામેટાં કેચપ અને માયોનીસ ને મિક્સ કરી લો.
- 5
ત્યારબાદ શેકેલા પાપડ પર પહેલાં ટામેટાં કેચપ અને માયોનીસ નું મિશ્રણ લગાવો. ત્યારપછી તેમાં મિક્સ વેજિટેબલ્સ નું મિશ્રણ લગાવી તેની ઉપર ચીઝ ખમણો, ઉપર થોડી કોથમીર છાંટો અને પોટેટો ચિપ્સ થી મેં તેને ગાર્નિશ કર્યું છે. તો તૈયાર છે ચીઝ મસાલા પાપડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23#cookpadindia#papad Kiran Jataniya -
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
-
-
-
-
-
-
-
-
ચીઝ મસાલા પાપડ(Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week17અહી પઝલ માથી ચિઝ નો ઉપયોગ કયોઁ છે Neha Suthar -
મેયોનીઝ મસાલા પાપડ (mayonniese masala papad recipie in Gujarati)
#goldenapron3#Week23#papad#માઇઇબુક #પોસ્ટ24 Nilam Chotaliya -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14627288
ટિપ્પણીઓ (4)
Only
#GA4
#week23 Aveshe