મેગી સ્પ્રિંગ રોલ (Maggi Spring Roll Recipe in Gujarati)

Payal Shah
Payal Shah @cook_27682513

મેગી સ્પ્રિંગ રોલ (Maggi Spring Roll Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. પેકેટ મેગી
  3. કેપ્સીકમ
  4. ડુંગળી
  5. ૨ ચમચીમીઠું
  6. ૧ ચમચીમરચું
  7. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા મેંદો લો.એમાં થોડું મીઠું ઉમેરો.એમાં થોડું પાણી ઉમેરી. રોટલી બનવા લોટ બાંધો.

  2. 2

    પછી એક વાસણ માં થોડું તેલ લો.તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી અને કેપ્સીકમ ઉમેરો.એમાં થોડું મીઠું અને મરચું ઉમેરો.

  3. 3

    પછી એમાં મેગી ઉમેરો.એમાં થોડું પાણી ઉમેરો

  4. 4

    મેગી બફાઈ જાય પછી એમાં મેગી મસાલો નાખો અને સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરો.મેગી બની જાય એટલે એણે ઠંડી પડવા દો.

  5. 5

    પછી મેંદા ના લોટ ની રોટલી બનાવો.

  6. 6

    હવે મેંદા ની રોટલી મા મેગી નું મિશ્રણ ભરી ને રોલ વાડો અને એણે તેલ મા ટળો.

  7. 7

    અને ગરમ ગરમ સ્પ્રિંગ રોલ કેચઅપ જોડે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Shah
Payal Shah @cook_27682513
પર

Similar Recipes