મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)

Dipali Dholakia @cook_26390113
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેગીને 1-1/2 કપ પાણી લઈ તેમાં ૭૦થી ૮૦ ટકા જેટલી બાફી લ્યો. હવે તેમાં મેગી ટેસ્ટ મેકર અને ગન પાઉડર ઉમેરો. બધું મિક્સ થઈ જાય તેમાં ચોખાનો લોટ ઉમેરી દયો
- 2
આ મિશ્રણ ને ઠંડુ પડવા દયો. હવે બીજા એક પેનમાં તેલ ગરમ કરો અને ઠંડુ થયેલા મેગીના મિશ્રણને પીઝા ના રોટલા ની જેમ પાથરી દયો.
- 3
નીચેની સાઈડ એકદમ ક્રિસ્પી થવા દો. હવે તેને ઉથલાવી ને એને પણ ક્રિસ્પી થવા દ્યો. ક્રિસ્પી થઈ જાય એટલે ઉપર ટોમેટો કેચઅપ, મોઝરેલા ચીઝ પાથરી દયો. ની ઉપર ઉત્તપમ ની જેમ ડુંગળી ટામેટાં અને લીલા મરચા નું ટોપિંગ કરો ઉપર મરી પાઉડર, મીઠું, ચીલી ફ્લેક્સ અને પીઝા સીઝનિંગ ઉમેરો.
- 4
સર્વ કરતી વખતે બટર નો કટકો મુકો.. ગરમાગરમ ઉત્તપમ, મેગી અને પીઝાનો એક સાથે સ્વાદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી લઝાનીયા (Maggi Lasagna Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#CookpadIndia Amruta Chhaya -
મેગી મસાલા ભાખરી ના પીઝા(Maggi Masala Bhakhri Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Janvi Bhindora -
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી અને પીઝા બાળકોને ખૂબ ભાવે છે.એટલે બાળકોને ખાવાની મજા આવે એવા મેં ફટાફટ મેગી પીઝા બનાવ્યા છે.જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો મેગી પીઝા ની રેસીપી હું અહીં શેર કરુ છું. Dimple prajapati -
-
મેગી પીઝા (પીઝા બેઝ વિના) (Maggi Pizza Recipe in Gujarati)
#MeggiMagicInMinute#Collab- મેગી અને પીઝા આ બંને એવી વાનગી છે જે નાના અને મોટા દરેક ને પ્રિય હોય છે.. તો વિચાર આવ્યો કે બંને સાથે મળી જાય તો... એટલે મેગી પીઝા જ બનાવી નાખ્યા.. ખૂબ જ મસ્ત લાગ્યા.. જરૂર ટ્રાય કરવા જેવી...👍😋 Mauli Mankad -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Shah -
-
મેગી પીઝા (Maggi Pizza Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabપિઝાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હશે. બાળકોથી માંડીને મોટેરા સુધી સૌ કોઈને પીઝા આમ તો ખૂબ જ ભાવે છે. તમે મેગીમાંથી બનતા ભજીયા વિશે કદાચ સાંભળ્યું કે જોયું પણ હશે. પરંતુ શું તમે ક્યારેય મેગીના પીઝા જોયા છે ખરા? જીહાં આજે અમે તમને મેગીના પીઝા કેવી રીતે બનાવવા તે જણાવીશું. તો આવો જાણીએ કેવી રીતે બને છે ટેસ્ટી મેગીના પીઝા Vidhi V Popat -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
-
મેગી સ્ટફ્ડ પેટીસ (Maggi Stuffed Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Heejal Pandya -
-
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
-
-
-
મેગી બરીટો (Maggi Burrito Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujarati Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ભાખરી મેગી મિની પીઝા (Bhakhri Maggi Mini pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabટુ મીનીટ મેગી બધા જ બાળકોને ભાવતી હોય છે. પણ આ વખતે બહુ જ વેરાઈટી બનાવવામાં આવી છે. મેં પણ ભાખરીનો મિની પીઝા બનાવ્યો છે. Jyoti Shah -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
મેગી વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Maggi Vegetable Cheese Sandwich Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nilam Lakhani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14641638
ટિપ્પણીઓ (4)