ઓરેન્જ મીન્ટ મોકટેલ (Orange Mint Mocktail Recipe in Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

Refreshing Drink

ઓરેન્જ મીન્ટ મોકટેલ (Orange Mint Mocktail Recipe in Gujarati)

Refreshing Drink

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ઓરેન્જ
  2. ૧૦ ફુદીના ના પાન
  3. ૧ ગ્લાસસાદી સોડા
  4. થોડાબરફ ના ટુકડા
  5. ચપટીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    જ્યુસર માં ઓરેન્જ અને ફુદીના ના પાન નાખી જ્યુસ કાઢી લ્યો.

  2. 2

    બે serving ગ્લાસ માં ચપટી સંચળ અને બરફ ના ટુકડા નાખી અડધા અડધા ગ્લાસ માં જ્યુસ ભરો.

  3. 3

    હવે બાકી માં અડધા ગ્લાસ માં સોડા નાખો અને બરાબર હલાવી ઠંડુ ઠંડુ મોક્ટેલ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes