મેગી સ્ટફ્ડ પેટીસ (Maggi Stuffed Pattice Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પેકેટ મેગી
  2. ૬ નંગબાફેલા બટાકા
  3. ૧ ચમચીમરી પાઉડર
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. સ્વાદનું સાર મીઠું
  6. ૨ ચમચીતેલ
  7. જરૂર પ્રમાણે પાણી
  8. ટોમેટો કેચઅપ
  9. ૧૦૦ ગ્રામ મેંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટાકા ને છીણી તેમાં મરી પાઉડર નાખો

  2. 2

    પછી તેમાં મરચું,મીઠું નાખો પછી તેમાં મેંદો નાખી મિક્સ કરો

  3. 3

    અને લોટ બાંધો લોટ થોડી વાર ઢાંકી મુકો રાખો બીજી બાજુ ગરમ પાણી મુકી મેગી બનાવો

  4. 4

    મેગી બની જાય એટલે ટોમેટો કેચઅપ નાંખી હલાવો

  5. 5

    હવે લોટ મથી લુવા પાડી ગોળ આકાર આપો પછી એક ચમચી મેગી લઈ સ્ટફિંગ ભરો અને તેને મનગમતો આકાર આપો

  6. 6

    પછી એક પેન માં તેલ મૂકી શેલો ફ્રાય કરો ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

Similar Recipes