બાજરી ઢેબરા ( Bajri Dhebra Recipe in Gujarati

H S Panchal
H S Panchal @cook_15769872

#Week24
#GA4
#bajra
#બાજરી ના ઢેબરા
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે બાજરી ના હેલ્ધી ઢેબરા આશા રાખું છું આપને પણ ગમશે.

બાજરી ઢેબરા ( Bajri Dhebra Recipe in Gujarati

#Week24
#GA4
#bajra
#બાજરી ના ઢેબરા
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે બાજરી ના હેલ્ધી ઢેબરા આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકીબાજરી નો લોટ
  2. ૧ વાટકીઘઉં નો લોટ
  3. બાફેલું બટાકા
  4. ૨ ચમચીલીલા મરચા ની પેસ્ટ
  5. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  6. જુડી મેથી ની ભાજી
  7. જુડી નાની કોથમીર
  8. તેલ મૌણ માટે અને સેકવા માટે
  9. ૨ ચમચીચોખા નો લોટ
  10. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં લસણ, લીલા મરચા ની પેસ્ટ, તેલ, મેથી, કોથમીર નાખી ને બરાબર મિક્ષ કરવું...

  2. 2

    જરૂર હોય તો પાણી નાાખવુ લોટ બાંધવો.. લોટનો લોકો લઈ ને તેલ લગાવી ચોખા ના લોટ ભભરાવવો પછી ત્રિકોણ આકાર મા વાળવું...

  3. 3

    વળી ને મીડિયમ ગેસ પર ગુલાબી સેકવા ગરમા ગરમ ખુબજ સરસ લાગે તૈયાર છે બાજરી ના ઢેબરા 🙂.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

ટિપ્પણીઓ

Similar Recipes