બાજરા નો રોટલો અને ઓળો (Bajra Rotlo and oro Recipe in Gujarati)

Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦મિનિટ
  1. ૧/૨ કિલોબાજરા નો લોટ
  2. સ્વાદ અનુસારમીઠું
  3. જરુર મુજબ પાણી
  4. ઘી
  5. ●ઓળો બનાવા માટે
  6. મોટા રીંગણા
  7. ૫ ટેબલ સ્પૂનતેલ
  8. ૧/૨ કપલીલુ લસણ
  9. ૧ કપલીલી ડુંગળી
  10. ૨ નંગટામેટાં
  11. ૧ ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  12. ૧/૪ કપકોથમીર
  13. સ્વાદ અનુસારમીઠું
  14. ૧ ટેબલ સ્પૂનમરચુ
  15. ૧/૨ ટેબલ સ્પૂનહલ્દિ
  16. પિંચ હિંગ

રાંધવાની સૂચનાઓ

૩૦મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાજરા ન લોટ મા મીઠું નાખસુ અને જરુર મુજબ પાણી નાખી તેને મસળી લેસુ..ત્યાર બાદ તેને થાબડી ને સેકિ લેસુ..અને રીંગણ ને સેકિ લેવાના..કાપો પાડી થોડુ તેલ લગાવી દવાનું..એટલે તેની છાલ સલાય થી નિકળી જાઇ..

  2. 2

    ત્યાર બાદ એક પેન મા તેલ લઈ તેમા લીલુ લસણ એડ કરસું..
    તે થોડુ ગોલ્ડન બ્રાઉન થાય એટલે આદુ મરચા ની પેસ્ટ અને લીલી ડુંગળી એડ કરસું..
    તેને થોડી ગોલ્ડન બ્રાઉન થવા દેવાની...

  3. 3

    ત્યાર બાદ તેમા ટામેટાં એડ કરસું...ત્યાર બાદ તેમા બધા મસાલા એડ કરી દેવાના...ત્યાર બાદ સેકલ રીંગણ હોઇ તે એડ કરવાના..અને બધુ સરખુ મિક્સ કરી દેવાનુ..

  4. 4

    લાસ્ટ મા કોથમીર નાખી સરખુ મિક્સ કરી સર્વે કરવાનુ..મેં અહિ ઓળો અને રોટલા જોડે ગોળ, માખણ, છાસ, પાપડ,સેકેલુ લાલ મરચુ અને લીલી ડુંગળી નુ સલાડ સર્વે કર્યુ છે...સેકેલ લાલ મરચા મા કાપો પાડી તેમા મીઠું અને લીંબુ નો રસ નાખી સેકેલુ છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saloni Tanna Padia
Saloni Tanna Padia @salonipadia92
પર
Rajkot

Similar Recipes