લસણ વાળી ખીચડી (garlic Khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખા અને દાળને સારી રીતે ધોઈ લેવા. અને લસણને ઝીણો ઝીણો કાપી લેવું.
- 2
ત્યારબાદ હવે એક કૂકરમાં જરૂરિયાત મુજબ તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં ઝીરો અને જૂનું જૂનું કાપેલું લસણ નાખવું અને બે મિનિટ સાંતળવું.
- 3
ત્યારબાદ હવે એમાં ધોયેલા ચોખા અને દાળને નાખી દેવા અને હવે સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ હવે એમાં જરૂરિયાત મુજબ પાણી નાખીને બધુ બરાબર મિક્સ કરીને કુકર બંધ કરીને બે સીટી વાગે ત્યાં સુધી થવા દેવો ત્યારબાદ હવે કુકર ખોલીને જુઓ આપણી લસણવાળી ખીચડી તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાર્લિક પોટેટો બાઈટ્સ (Garlic Potato Bites Recipe In Gujarati.)
#GA4#Week24#garlic Shah Prity Shah Prity -
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
-
-
-
લસણની તીખી ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#Garlic Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
લહુસુની દાલ પાલક ખીચડી (Lasooni dal palak khichdi Recipe in Gujarati)
#GA4#week24#Garlicદાલ પાલક ખીચડી તો આપને બનાવતા જ હોઈએ.આજે ગાર્લીક ફ્લેવર્સ ની ખીચડી બનાવી. જે બહુ જ યમ્મી લાગે. Namrata sumit -
લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
#GA4 #Week24 #Garlic વિદ્યા હલવાવાલા -
ખીચડી(Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1એકદમ સિમ્પલ રેસીપી પરંતુ એવરગ્રીન છે, એવી મગની ફોતરાં વાળી દાળ અને ખીચડી ના ચોખાની સાદી ખીચડી બનાવી છે Bhavna Odedra -
-
-
ફોતરાવાળી મગદાળ ચોખા ની ખીચડી (Fotravali Moongdal Chokha Khichdi Recipe In Gujarati)
ફોતરાવાળી મગદાળ - ચોખા ની ખીચડી#JSR #SuperReceipesOfJuly#KRC #Kutchi_Rajasthani#ફોતરાવાળી_મગદાળ_ચોખા_ની_ખીચડી#કચ્છી_ખીચડીઆ ખીચડી કચ્છ માં ઘરે ઘરે બનતી હોય છે. હું પણ કચ્છી છું. મારા ઘરે બધાં ને ખૂબ જ ભાવે છે . પણ ગરમા ગરમ, સાથે ઘી ભરપૂર . ખીચડી એવો આહાર છે કે બાળક થઈ લઈ ને વડીલ સુધી બધાં ને માટે પૌષ્ટિક ને પાચનીય પણ .હુ તો કહું કે ..એક ખીચડી બના લે સબ કો યાર,સબ સે બાંટે અપના સારા પ્યાર,ઘી, પાપડ, પ્યાજ, આચાર ,સબ્જી, કઢી, મીરચી, દહીં, લસ્સી,સબ સે બનાયે અચ્છી દોસ્તી,એક બાર ખા કે , માંગે બાર બાર . Manisha Sampat -
લીલા લસણ ની લીલી ચટણી (Green Garlic Green Chutney Recipe In Gujarati)
#GA4#Week24#garlic Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
ગાર્લિક ખીચડી (Garlic Khichdi Recipe In Gujarati)
#GA4#Week24#GARLICઆ ખીચડી બહુ સહેલી અને ખૂબ જ ટેસ્ટી લાગશે એકવાર જરૂરથી બનાવજો Preity Dodia -
ટોમેટો ગાર્લિક ખીચડી (Tomato Garlic Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#Khichdi#Tomato#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
પૌષ્ટિક બાજરાની વેજીટેબલ ખીચડી અને લસણ વાળી બાજરા ની કઢી
#GA4#Week24બાજરાની ખીચડી અને લસણ વાળી બાજરા ની કઢી Ramaben Joshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14653392
ટિપ્પણીઓ (3)