ગાર્લિક બ્રેડ બટર (Garlic bread butter recipe in Gujarati)

Nilam patel
Nilam patel @nilam28patel
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. ૪ નંગકળી લસણ
  2. બ્રેડ ની સ્લાઈસ
  3. ૧ ચમચીબટર

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    બધી સામગ્રી ભેગી કરી લેવી.

  2. 2

    લસણ ને ખલ માં વાટી લેવુ.અને તેની પેસ્ટ કરી લેવી.

  3. 3

    બટર ને ૩૦ મિનિટ આગળ ફ્રિજ ની બહાર કાઢી મૂકવું. પછી બટર સોફ્ટ થાઈ એટલે તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી લેવી અને તેને બરાબર મિક્સ કરી લેવુ.

  4. 4

    બ્રેડ ની સ્લાઈસ લઈ તેની બને સાઇડ પર લગાવી લેવુ. તેની બંને બાજુ ને જોડી ને તેને ત્રિકોણ માં કાપી લેવા.

  5. 5

    તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam patel
Nilam patel @nilam28patel
પર
Surat
love to cook and eat, biggest foodie on the earth. vegiterian and eggiterian. For mecooking is stress buster therapy.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
Nice recipe..
Good presentation..
If you like my recipes follow for encouragement💐

Similar Recipes