ચીઝી ગાલૅિક બ્રેડ સ્ટીક્સ (Cheesy Garlic Bread Sticks Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

ચીઝી ગાલૅિક બ્રેડ સ્ટીક્સ (Cheesy Garlic Bread Sticks Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. 4-5બ્રેડ સ્લાઈસ
  2. 2 ચમચીબટર
  3. 8-10લસણની કળી
  4. 1/4 ચમચીઓરેગાનો
  5. 1/4 ચમચીચીલી ફલેક્સ
  6. ઘી શેકવા માટે
  7. 1ચીઝ ક્યૂબ
  8. ટોમેટો કેચપ સર્વ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બ્રેડની કિનારી ને ચપ્પુ વડે કટ કરી લો. તેમજ લસણ ને ક્રશ કરી લો.

  2. 2

    એક બાઉલમાં બટર લઇ ક્રશ કરેલ લસણ, ચીલી ફલેક્સ અને ઓરેગાનો નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેને બધી જ બ્રેડ પર લગાવી દો. પેન પર ઘી લગાવી બ્રેડને બને બાજુ શેકી લો.

  4. 4

    હવે તેના પર ચીઝ લગાવી, ચીલી ફલેકસ નાખી કેચપ સાથે સર્વ કરો. તો તૈયાર છે ચીઝી ગાલૅિક બ્રેડ સ્ટીક્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes