બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)

Avani Tanna
Avani Tanna @cook_25969033

બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો
  1. 2 બાઉલ બજરા નો લોટ
  2. 1/2 બાઉલ ઘઉં નો લોટ
  3. 1 ટેબલ સ્પૂનઘી
  4. 1/2 ટેબલ સ્પૂનમરી પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં બાજરાનો લોટ અને ઘઉંનો લોટ લ્યો.

  2. 2

    ત્યારબાદ તેમા મરી પાઉડર. મીઠું અને ઘી ઉમેરી અને પાણી વડે બરાબર લોટ બાંધી લો.

  3. 3

    ત્યારબાદ તેને વળી ને તેલ આથવા ઘી વડે સેકિ લિયો.

  4. 4

    ત્યારબાદ તેને દહીં અને મરચા વડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Tanna
Avani Tanna @cook_25969033
પર

ટિપ્પણીઓ

Similar Recipes