લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)

Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
  1. મોટું ગાજર
  2. ૮-૧૦ કળી લસણ ની કળી
  3. ૨ ચમચીમરચું
  4. 1 ચમચીમીઠું
  5. જરૂર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજર અને લસણ લો. ગાજર ને છોલી લો.લસણ ફોલી નાખો.

  2. 2

    લસણ ની ચટણી તૈયાર કરો. ગાજર ના નાના ટુકડા કરો.

  3. 3

    હવે ચટણી માં ગાજર ચોળી લો.અને તેમાં ઉપરથી તેલ નાખો.તૈયાર છે લસણ વાળા ગાજર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Priyanka Raichura Radia
Priyanka Raichura Radia @cook_26269901
પર

ટિપ્પણીઓ

Similar Recipes