બાજરા ના લસણીયા ઢેબરાં (Bajra Lasaniya Dhebra Recipe In Gujarati)

Janvi Bhindora @cook_25615910
બાજરા ના લસણીયા ઢેબરાં (Bajra Lasaniya Dhebra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરા ના લોટ ને ચાળી લો. પછી તેમાં મીઠું, મરચું, હળદર,ધાણાજીરૂ, લસણની ચટણી, ખાંડ, દહીં અને તેલ નાખી બરાબર મિક્સ કરો પછી જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ લોટ બાંધો
- 2
પછી ગેસ પર લોઢી ગરમ કરવા મૂકો બાંધેલા લોટમાંથી લુઆ કરી ના ના ઢેબરા વણો
- 3
લોઢી ગરમ થઈ જાય પછી ધીમા ગેસ પર બંને સાઇડ થોડા બદામી રંગના થાય ત્યાં સુધી શેકો જરૂર મુજબ તેલ લગાવીને શેકો.તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકાય બન્ને સાઇડ શેકાઇ જાય પછી પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે બાજરાનો ના ઢેબરાં. દહીં સાથે સર્વ કરો. ખૂબજ ટેસ્ટી લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાર્લિક બાજરા ના લોટ ના ઢેબરા (Garlic Bajra Flour Dhebra Recipe In Gujarati)
#GA4#Week24#Bajra#Garlic Sejal Kotecha -
બાજરા ના લોટના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
#GA4 #Week24બાજરો શિયાળા માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો અને લીલી મેથી, પાલક માટે ઘણા બધા વિટામિન મળે છે. Varsha Monani -
-
-
લીલા લસણ મેથી બાજરા ના ઢેબરા (Green Garlic Methi Bajra Dhebra Recipe In Gujarati)
#GA4#Week24 Brinda Lal Majithia -
મેથી ના ઢેબરાં (Methi Dhebra Recipe In Gujarati)
મીઠું ,ખાટું,ને થોડું તીખું ખાવા નુ મન થયું એ પણ સાદુ ને પાછુ ગરમ ગરમ .....એટલે ઝટપટ બનતા ઢેબરાં યાદ આવ્યા ...ને બનાવી લીધા ..તો તમારા સાથે શેર કરવાનુ મન થયું.. Kinnari Joshi -
લસણીયા બાજરા ના થેપલા (Garlic Bajra Thepla Recipe in Gujarati)
#GA4#Week24અહીં મેં લીલા લસણ થી બનાવેલા લસણીયા બાજરા ના થેપલા ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા Mumma's Kitchen -
-
-
-
ઢેબરાં (Dhebra Recipe In Gujarati)
#CB6#week6આજે મેં ઢેબરા બનાવ્યા એમાં કસૂરી મેથી નો ઉપયોગ કર્યો છે..અને એટલા બધા ટેસ્ટી થયા છે કે બસ ખાધા જ રાખીએ.. Sangita Vyas -
-
-
મસાલા ઢેબરાં (masala dhebra recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2 બાજરી નો લોટ સ્વાસ્થ્ય માટે ખુબજ સારો છે.પહેલા ના સમય માં ઘઉં કરતા બાજરા નો ઉપયોગ વધુ થતો.બાજરા ના રોટલા ગોળ -ઘી ,દૂધ - રોટલા, દહીં રોટલા અને ઢેબરાં સાથે ચા કે દહીં ખાતા અને નિરોગી રહેતા. Yamuna H Javani -
લસણીયા પરાઠા (Lasaniya Paratha Recipe In Gujarati)
સવારે નાસ્તા માં ચા સાથે મજા આવશે..સાઈડ માં લસણ ની ચટણી લઈને ખાવા કરતાઆવી રીતે પરાઠા માં ચોપડી ને રોલ વાળીને ખાવાની બહુ મજા આવે અને સાથે ચા નો સબડકો.. ઓ હો હો હો... Sangita Vyas -
લસણીયા પુડલા (Lasaniya Pudla Recipe In Gujarati)
#GA4#Week24 આ પુડલા અમારા ઘર મા બધા ને ખૂબ પસંદ છે Kirtee Vadgama -
-
-
-
મૂળા ભાજી ના ઢેબરા (Mooli Bhaji Dhebra Recipe In Gujarati)
#CB6મૂળો શિયાળામાં મળતું કંદમૂળ છે.એમાં ઘણા ડાયટરી ફાઇબર રહેલા છે. જેના કારણે પાચન સંબંધિત તકલીફો દૂર થાય છે. શિયાળામાં કફ અને શરદી ની જે તકલીફ રહે છે અને ખાસ કરીને કફ જામી જાય છે તેને દૂર કરવાની તાકાત મૂળામાં રહેલી છે. આ સિવાય એમાં ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે જેના કારણે સ્કીન પ્રોબ્લેમ્સ દૂર થઈ શકે છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14639979
ટિપ્પણીઓ (5)