બાજરા ના રોટલા (Bajra Rotlઆ Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરાનો લોટ લો
- 2
એમાં પાણી ઉમેરો
- 3
પછી તેનો ગોળ લૂઓ કરી પ્લાસ્ટિક પર થાપી લો
- 4
એક બાજુ ફાસ્ટ ગેસ કરો અને રોટલો ધીરે થી મુકો
- 5
એને બંને સાઇડ શેકી લો એટલે ફૂલશે
- 6
ગરમા ગરમ લસણની ચટણી સાથે પીરસો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664847
ટિપ્પણીઓ