બાજરા ના રોટલા (Bajra Rotla Recipe in Gujarati)

Kruti paresh
Kruti paresh @cook_26386451

બાજરા ના રોટલા (Bajra Rotla Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
2 લોકો
  1. ૨ કપબાજરા નો લોટ
  2. ૨ કપપાણી
  3. ૧ ચમચીમીઠું
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બાજરા નો લોટ ને એક કાથરોટ મા લો

  2. 2

    તેમાં મરી પાઉડર, મીઠું ઉમેરો પછી પાણી ઉમેરી લોટ બાંધો

  3. 3

    પાણી ઉમેર તા જાવો, લોટ લીસો થાય ત્યાં સુધી કસણો,બાંધો અને મોટા લુવા કરો

  4. 4

    હાથ ની મદદ થી ગોળ ટીપો એક સરખા પાતળા ગોળ બંને એટલે ગરમ તાવડી ઉપર નાખવો

  5. 5

    બન્ને બાજૂ પકાવો, ફુલેલો રોટલા ની કોપટી ખોલી ઘી ચોપડો અને અડદ ની દાળ સાથે પીરસશેા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kruti paresh
Kruti paresh @cook_26386451
પર
Enjoy healthy cooking!
વધુ વાંચો

Similar Recipes