રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)

Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
Vapi Gujrat

હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.

શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.

અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.

ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.

આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો.

રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.

શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.

અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.

ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.

આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8 થી 10 મિનિટ
12 થી 15 ગ્લાસ
  1. 1 વાટકીલાલ ગુલાબ ના ફુલ ની પંખુડી
  2. 150 ગ્રામખાંડ
  3. 1/2 વાટકીપાણી
  4. 1 નંગલીંબુ નો રસ
  5. 4-5બુંદ રાશબેરી રેડ ફુડ કલર
  6. 5-6બુંદ રોઝ એસેન્સ
  7. શરબત અને દુધ બનાવા માટે
  8. 2 ચમચીતકમરીયા
  9. 1 ગ્લાસદુધ
  10. 1 ગ્લાસપાણી
  11. જરૂર મુજબ બરફ

રાંધવાની સૂચનાઓ

8 થી 10 મિનિટ
  1. 1

    1 વાટકી ગુલાબ ના ફુલ ની પંખુડી ગુલાબ સરસ લાલ અથવા ગુલાબી રંગ અને સુગંધ વાળા લો 1 નંગ લીંબુ નો રસ 150 ગ્રામ ખાંડ 4 થી 5 બુંદ રાશબેરી રેડ ફુડ કલર અને 5 થી 6 બુંદ રોઝ એસેન્સ લો અહીયા આપણે રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે કેમકે આપણે રોઝ નો સિરપ તયાર કરતા છીયે શરબત માટે

  2. 2

    ગુલાબ ની પંખુડી ને સરસ ધોઈ ને મીક્ષર ના જાર મા લઈ લો પછી તેમા લીંબુ નો રસ નાખી અને 1/2 વાટકી પાણી નાખી એકદમ મહીન પીસી લો બારીક પેસ્ટ કરી લો અને 1 પઁન મા 150 ગ્રામ ખાંડ નાંખી વાટેલુ ગુલાબ નો પેસ્ટ નાખી ગઁસ ઉપર પાકવા મુકો ગઁસ સ્લો ફલેમ પર રાખવી

  3. 3

    આપણે ગુલાબ નો પેસ્ટ બનાવતા હતા ત્યારે લીંબુ નો રસ નાયખો હતો એટલે ગુલાબ નો કલર જેવો છે તેવોજ રહ્યો છે પેસ્ટ ને ખાંડ ની ચાસણી મા થીક થાય ત્યાં સુધી ચલાવતુ રેહવુ

  4. 4

    રોઝ સીરપ થીંક થયા બાદ ગઁસ બંધ કરી લો અને પઁન ઠંડુ થવા મુકો રુમ ટેમ્પરેચર મા ત્યાર બાદ તેમા રાશબેરી રેડ ફુડ કલર નાખી મિક્ષ કરી લો અને રોઝ એસેન્સ નાખી ને મિક્ષ કરી લો કાચ ના કન્ટેનર મા કાઢી ફ્રીઝ મા મુકો 1 થી 2 મહીના સુધી તમે શરબત નો આનંદ લઈ શકશો

  5. 5

    તકમરીયા ને પાણી મા પલાળી રાખો અને શરબત અથવા મિલ્ક શેક મા નાખો

  6. 6

    તો તયાર છે રોઝ સીરપ શરબત દૂધ અથવા પાણી બન્ને મા ડ્રીંક બનાવી બરફ નાખી ડ્રીંક સર્વ કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hina Sanjaniya
Hina Sanjaniya @cook_19823854
પર
Vapi Gujrat
I Love Cooking👩‍🍳👩‍🍳 Im Verry Foodie😋🤤🤤
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes