ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)

આ રેસિપી મારા ઘરે ગુલાબ નાં ફુલ પુજા માટે વધારે આવી ગયા હતા..તો આટલાં બધાં ફુલ નું શું કરવું એવો વિચાર આવ્યો તો થયું શરબત બનાવી લઈએ.. ગુલાબ નું શરબત પીવાથી પેટમાં ગરમી રહેતી હોય તો રાહત મળે છે..તે પાણી માં ઉમેરી ને પીવાથી શરબત, દુધ માં ઉમેરો તો..દુધીયુ અને આ શરબત દહીં માં ઉમેરો તો લસ્સી આ બધું જ બનાવી શકાય..
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘરે ગુલાબ નાં ફુલ પુજા માટે વધારે આવી ગયા હતા..તો આટલાં બધાં ફુલ નું શું કરવું એવો વિચાર આવ્યો તો થયું શરબત બનાવી લઈએ.. ગુલાબ નું શરબત પીવાથી પેટમાં ગરમી રહેતી હોય તો રાહત મળે છે..તે પાણી માં ઉમેરી ને પીવાથી શરબત, દુધ માં ઉમેરો તો..દુધીયુ અને આ શરબત દહીં માં ઉમેરો તો લસ્સી આ બધું જ બનાવી શકાય..
રાંધવાની સૂચનાઓ
- 1
પાદડી ઓ કાઢી ને બે વખત પાણી થી બરાબર સાફ કરી લો અને એક તપેલીમાં પાણી ઉમેરી ને ગેસ ચાલુ કરી ઉકળવા દો..
- 2
હવે પાંદડી નો કલર સફેદ થવા લાગે એટલે ગેસ બંધ કરી લો અને પછી ગરણી થી ગાળી લેવું અને આ પાણીમાં ખાંડ અને લીંબુના ફૂલ નાખી ને ધટટ થાય એટલે કલર ના ટીપાં નાખીને ગેસ બંધ કરી લો..
- 3
ઠંડું પડે એટલે બોટલ માં ભરી લો..અને બરફ અને પાણી ઉમેરી બે ચમચી શરબત ઉમેરો અને હલાવી ને બધું મિક્સ કરો અને સર્વ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુલાબ નું શરબત
#એનિવર્સરી#goldenapron3#week5#sarbat ગુલાબ શરબત એ ગુજરાતી ઓ માં વેલકમ ડ્રિંક તરીકે જાણીતું જ છે.લગ્ન પ્રસંગે આ શરબત પાણી અથવા દૂધ સાથે મિક્સ કરી ને સર્વ કરાય છે.આ સરબત શરીર ને ઠંડક અને તાજગી આપે છે. Yamuna H Javani -
રોઝ શરબત સીરપ (Rose Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જગુલાબ ના શરબત ની સીરપ Ketki Dave -
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો. Hina Sanjaniya -
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
#cookpad#tea time#ગુલાબ ગુજરાત મા ખાસ કરીને ઘણી જગ્યા એ ગુલાબ ની ખેતી કરવામાં આવે છે.ગુલાબ ના ફૂલ નો ઉપયોગ શણગાર માટે ,ભગવાન ને ધરવા માટે તેમજ ખોરાક મા પણ ઉપયોગ થાય છે. મે અહીં ગુલાબ ના ફૂલ નું શરબત બનાવ્યું છે જેLook wise તો સરસ દેખાય છે પણ સ્વાદમાં પણ મસ્ત છે અને સુગંધ પણ મસ્ત છે. Valu Pani -
ગુલાબ ની સૂકી પાંખડીઓ(dried rose petals recipe in Gujarati)
ગુલાબ વધારે સજાવટ તરીકે હોય છે.લાલ રંગ ની દેશી ગુલાબ ની પાંખડી નો પીવા નાં પાણી પણ બનાવાય છે.તે મિઠાઈ અને સુંગધિત મસાલા માં વધારે વપરાશ થાય છે. ગુલકંદ,આઈસ્ક્રીમ,જામ,જેલી વગેરે બનાવવામાં ઉપયોગ લેવાય છે.તેની પાસે સુગંધ હોય છે.જે ફેસપેક, ગુલાબ જળ, ગુલાબ તેલ જે અરોમા થેરપી દ્વારા તનાવ અને માથાં નો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે. Bina Mithani -
ઑરેંજ શરબત સીરપ (Orange Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જઑરેંજ શરબત સીરપ Ketki Dave -
પાન શરબત (Paan Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમી માં 3 અને મન ને ઠંડક આપતું આ પાન શરબત બનાવવું ખૂબ સરળ છે. આ પાન શરબત નો ઉપયોગ પાણી સાથે કરો અને દૂધ અને વેનીલા આઇસક્રીમ માં મિક્સ કરી ને પાન શોટ્સ પણ બનાવી શકાય. ચાલો આ ઉનાળા માં કૈક નવું ટ્રાય કરીએ. Jigisha Modi -
રોઝ સીરપ (Rose Syrup Recipe In Gujarati)
#RC3#રેડગરમી હોય ત્યારે બપોરે કંઈક ઠંડક આપે તેવું પીવાનું ખુબ ગમે. ઠંડક અને તાજગી નું નામ આવે એટલે શરબત, મિલ્ક શેક ફાલુદા બહુ યાદ આવે. તેના માટે રોઝ સીરપ જો ઘરે જ બનાવવામાં આવે તો ઘણું વાજબી અને ચોખ્ખું મળે છે. બજાર જેવું ધટ્ટ સીરપ કઇરીતે બનાવવું તે જોઈ લઈએ.. Daxita Shah -
ગુલાબ શરબત (Gulab Sharbat Recipe In Gujarati)
ગુલાબ નું શરબત જે જોયને પિવાનુ મન થાય આવે. Harsha Gohil -
અપરાજીતા નાં ફુલ નું નેચરલ શરબત (Aparajita Flower Natural Sharbat Recipe In Gujarati)
#CDY#cdy#cookpad#cookpadgujratiબ્લુ ફુલ નું નેચરલ હેલ્ધી શરબત / અપરાજીતા નાં ફુલ નું નેચરલ શરબતમારા son ને આ શરબત ખુબ જ પીવું ગમે છે અને આ શરબત બાળકો નાં મગજને તેજ બનાવે છે અને મહિલા માટે પણ આ ખુબ જ ગુણકારી નેચરલ શરબત છે તમારે તેનો વિડીયો જોવો હોય તો તમે આ લિંક ઉપર ક્લિક કરી શકો છોhttps://youtu.be/0OCzTY6qInc Bhavisha Manvar -
તરબૂચ ગુલાબ નુ શરબત (Watermelon Gulab Sharbat Recipe In Gujarati)
ઉનાળો તે મા ગુજરાત ની ગરમ ગરમી મા કૂલ કૂલ સોડા, શરબત પીવા નુ મન થાય મેં થંડક માટે તરબૂચ ગુલાબ નુ શરબત બનાવીયુ. Harsha Gohil -
બીલા નું શરબત (Bael Sharbat Recipe In Gujarati)
#SM#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઉનાળામાં આરોગ્યપ્રદ ઠંડક આપનાર શરીરની સ્ટેમિના ટકાવી રાખનાર બીલાનું શરબત ખૂબ જ ઉપકારક છે આ શરબત પીવાથી ઉનાળામાં લૂ લાગતી નથી અને પેટમાં લાંબો સમય સુધી ઠંડક રહે છે એસીડીટી માં પણ રાહત થાય છે આમ ઉનાળામાં આ શરબત ખૂબ જ ઉપકારક છે Ramaben Joshi -
બીલા નું શરબત (Bila Nu sarbat Recipe in Gujarati)
#parપાર્ટી માટે ઈન્ડિયન શરબત હેલ્થ માટે ફાયદાકારક હોય છે.. એમાં ય બીલા નું શરબત પીવાથીબીલી નાં ઝાડ નું ફળ થાય એને બીલા કહે છે.. તે ઉપર થી સખત અને અંદર થી નરમ હોય છે..ઉનાળામાં કાળઝાળ ગરમીમાં આ શરબત પીવાથી પેટમાં ઠંડક મળે છે..અને કબજિયાત મટે છે.. રોગપ્રતિકારક શક્તિ વધે છે.. Sunita Vaghela -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
રોઝ લસ્સી (Rose Lassi Recipe In Gujarati)
#SRJ#NFR#cookpadindia#cookpad_gujલસ્સી એ દહીં થી બનતું સ્વાદિષ્ટ પીણું છે. છાસ કરતા ઘટ્ટ એવી લસ્સી ગરમી માં ઠંડક આપે છે. રોઝ એટલે કે ગુલાબ પણ ખૂબ ઠંડક આપનારું ફૂલ છે. રોઝ નું શરબત ઉમેરી ને બનાવતી લસ્સી એટલે રોઝ લસ્સી. સામાન્ય રીતે ગુલાબ નું સીરપ ઉમેરી ને લસ્સી બનાવતી હોય છે પણ મેં ગુલાબ ની તાઝી પાંખડીઓ અને સીરપ બન્ને નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
રોઝ લાટે (Rose Latte recipe in Gujarati)
#WDCવિશ્વમાં સર્વે પુષ્પો માં ગુલાબ મોખરાનું સ્થાતન ધરાવે છે. તેના રંગ તથા સુગંધના કારણે તે મન ઉપર સંમોહક અસર પેદા કરે છે. સૌંદર્ય ઉપરાંત ગુલાબના ફુલ ધાર્મિક રીતે પણ ઘણુ મહત્વ છે. વર્ષોથી કળા તથા સંસ્કૃતિમાં પોતાનું આગવુ સ્થાન ધરાવે છે. આ બધા કારણોસર ગુલાબને "ફુલોના રાજા " નું બીરૂદ મળેલ છે.ગુલાબ એે પ્રેમ અને સુંદરતાની દેવીનું પ્રતિક છે તેના ફૂલનો ઉપયોગ મુખ્યત્વે પૂજાપાઠ, હાર બનાવવા, શણગાર તથા, કલગી / બુકે વગેરે બનાવવા માટે થાય છે ગુલાબની પાંદડીઓમાંથી ગુલાબ અત્તર, ગુલાબ જળ, ગુલકંદ વિગેરે ગુલાબના ફુલમાથી બને છે અને આ સિવાય ગુલાબ શિતળ, મધુર અને ત્રિદોષશામક છે જેથી તેનો ઉપયોગ રસોઈમાં ખાસ કરીને ઉનાળામાં વધારે થાય છે તો હવે જ્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને વળી આજે વિશ્વ મહિલા દિવસ પણ છે તો આજના ખાસ દિવસે હું લઈ ને આવી છું આપણા ગ્રુપ ની સુંદર હોમશેફ્સ માટે રોઝ લાટે કે જે એકદમ સરળ રીતે ગેસ ચલાવ્યા વગર જ બની જાય છે. Harita Mendha -
-
તકમરીયા અને ફુદિના નું શરબત (Tukmaria Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં ઠંડક આપતું પીણું સમર ડ્રીંકસ .આ શરબત પીવાથી ગરમી માં રાહત મળે છે.તકમરીયા અને જીરું એ બન્ને ગરમી મા ઠંડક આપે છે. Sonal Modha -
ફુદીના નું શરબત (Pudina Sharbat Recipe In Gujarati)
ગરમીની મોસમ માં ઠંડુ શરબત પીવાથી બહુ સરસ લાગે છે. મેં ફુદીનો અને લીંબુ નું શરબત બનાવ્યું છે જે એપેટાઈઝર તરીકે જમવાના પહેલા પી શકાય છે. Jyoti Joshi -
તરબૂચનું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
તરબૂચનું શાક તો બનાવું છું પણ વિચાર આવ્યો કે આ સફેદ ભાગનો શો ઉપયોગ કરવો? ને શરબત બનાવ્યું.. So refreshing n tasty😋 Dr. Pushpa Dixit -
ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ
#ઇબુક#Day27ઉત્સવ સ્પેશિયલ..સ્વાદિષ્ટ વેનીલા આઈસ્ક્રીમ સાથે ગરમ ગુલાબ જાંબુ નું સ્વાદ માણો હશે.તો બનાવો સ્વાદિષ્ટ નવીનતમ આઇસક્રીમ ની વાનગી.. ગુલાબ જાંબુ આઈસ્ક્રીમ.વિપડ ક્રીમ( ટ્રોપોલાઇટ), મીની ગુલાબ જાંબુ અને કેસર- પીસ્તા સાથે બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
જીરા ફૂદીના શરબત (Cumin Mint Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#summur_drink#lemonગરમી ની સીઝન માં અવનવા શરબત આપણે પીતા હોય છે .આ જીરા ,ફૂદીના નું શરબત પીવાથી ગરમી માં શરીર ને રાહત મળે છે. સાથે અપચો ,ગેસ ,ઓછી ભૂખ લાગતી હોય એવા પેટ ના રોગ પણ મટાડે છે, જીરા નું સેવન મેદસ્વીપણું ઘટાડે છે . ઘરે આ શરબત સહેલાઇ થી અને ઝડપ થી બની જાય છે . Keshma Raichura -
ફુદીના લીંબુ શરબત (Pudina Limbu Sharbat Recipe In Gujarati)
#weekgreenઆ શરબત તમે ઉનાળા માં ગરમી માં ઠંડક આપે છે.. અને શરબત ની ચાસણી ને તમે સ્ટોર પણ કરી શકો છો.👍 Noopur Alok Vaishnav -
મહોબત કા શરબત (Mohabbat ka sharbat recipe in Gujarati)
#સમર#પોસ્ટ1મહોબત કા શરબત અથવા પ્યાર મહોબત કા શરબત એ દિલ્હી નું બહુ જાણીતું અને તાજગીસભર પીણું છે જે તડબૂચ અને ગુલાબ ના શરબત થી બને છે. બળબળતી ગરમી માં આ તાઝગીસભર પીણું એક શ્રેષ્ટ વિકલ્પ બની શકે. અત્યારે ચાલી રહેલા રમજાન માં ગરમી સામે રક્ષણ આપતું આ પીણું ઇફતારી માટે શ્રેષ્ટ છે. જલ્દી થી તૈયાર થતું આ પીણું દેખાવ માં તો સુંદર છે જ સાથે સ્વાદ માં પણ. Deepa Rupani -
રોઝ રસગુલ્લા (Rose Rasgulla Recipe In Gujarati)
#RC3Week - 3Red Colour RecipesPost - 14રોઝ રસગુલ્લાBane Chahe Dushman Jamana HamaraSalamat Rahe ..... ROSE RASGULLA Hamara.... આ Week માં મેં આ બીજી વાર રસગુલ્લા બનાવ્યાં..... પહેલી વાર છુટા પડી ગયાં.... એટલે પછી તો જીવ પર આવી ગઇ.... આ બીજો પ્રયત્ન કઇ રીતે success થયો એ સમજ માં નથી આવતું.... પણ સફળ થઈ એનો આનંદ છે Ketki Dave -
તરબુચ નું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા ની ગરમી માં ઠંડું ઠંડું શરબત બહુ જ રાહત આપે છે Smruti Shah -
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
કાચી કેરી નું શરબત
#RB14#MY RECIPE BOOK#RAW MANGO SARBAT#RAW MANGO RECIPE ખટ - મીઠું આ કાચી કેરી નું શરબત ગરમી માં ઠંડક આપે છે છે...આ શરબત બનાવી સ્ટોર કરી ને રાખો. Krishna Dholakia -
તરબૂચ નું શરબત.(Watermelon Sharbat Recipe in Gujarati)
#SMઉનાળાની ગરમીમાં રાહત આપે તેવું ફુદીના તરબૂચ નું શરબત. આ ઉનાળામાં ઠંડક આપતું કુદરતી હેલ્ધી પીણું છે. Bhavna Desai
More Recipes
ટિપ્પણીઓ (9)