રોઝ શરબત સીરપ (Rose Sharbat Syrup Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
#SM
#cookpadindia
#cookpadgujarati
શરબત & મિલ્ક શેક ચેલેન્જ
ગુલાબ ના શરબત ની સીરપ
રોઝ શરબત સીરપ (Rose Sharbat Syrup Recipe In Gujarati)
#SM
#cookpadindia
#cookpadgujarati
શરબત & મિલ્ક શેક ચેલેન્જ
ગુલાબ ના શરબત ની સીરપ
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તપેલીમા ખાંડ નાંખો...& ખાંડ ડૂબે એટલુ પાણી નાંખી....ગરમ કરવા મૂકો....
- 2
ખાંડ ઓગળે જાય પછી એને ઉકળવા દો... ચાશની થોડી ચીકાશ પકડે એટલે ગેસ બંધ કરી દો.....
- 3
ઠંડી પડે એટલે એસેંસ & કલર નાંખો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખસ શરબત સીરપ (Khas Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જખસ શરબત સીરપ Ketki Dave -
ઑરેંજ શરબત સીરપ (Orange Sharbat Syrup Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જઑરેંજ શરબત સીરપ Ketki Dave -
રોઝ મિલ્ક શેક (Rose Milk Shake Reicpe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જરોઝ મિલ્ક શેક Ketki Dave -
રોઝ સીરપ શરબત (Rose Syrup Sarbat Recipe In Gujarati)
હેલો ફ્રેન્ડ મે આજે રોઝ સીરપ બનાવી છે શરબત માટે! અત્યારથી જ ગરમી નો સીઝન ચાલુ થઈ ગયો છે તો ઠંડક માટે આ રોઝ સીરપ શરબત બનાવી ને પીય શકીએ અથવા અચાનક કોઇ મહેમાનો આવી જાય તો પણ તમે તેમને આ રોઝ સીરપ શરબત ઠંડુ ઠંડુ બરફ નાખી ડ્રીંક સર્વ કરી શકે તો આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છું આનંદ માનો.શરબત માટે વાપરતા ગુલાબ ના ફુલ નો કલર સરસ લાલ હોય અને સુગંધ આવે તેવા લો.અને આપણે રોઝ સીરપ બનાવી રહ્યા છે તો રોઝ કરતા વધારે ભાગે ખાંડ લીધી છે ખાંડ નો પ્રમાણ 3 ગુણા વધારે લીધી છે.ટીપ્સ--ગુલાબ ની પેસ્ટ કરો ત્યારે તેમા 1 લીંબુ નો રસ નાખો જેનાથી ગુલાબ નો નેચરલ કલર જળવાઈ લો રહે અને ફુડ કલર ઓછું નાખી શકે.આ રોઝ સીરપ તમે પાણી અને દુધ બન્ને મા ડ્રીંક બનાવી શકશો. Hina Sanjaniya -
રોઝ સીરપ (Rose Syrup Recipe In Gujarati)
#RC3#રેડગરમી હોય ત્યારે બપોરે કંઈક ઠંડક આપે તેવું પીવાનું ખુબ ગમે. ઠંડક અને તાજગી નું નામ આવે એટલે શરબત, મિલ્ક શેક ફાલુદા બહુ યાદ આવે. તેના માટે રોઝ સીરપ જો ઘરે જ બનાવવામાં આવે તો ઘણું વાજબી અને ચોખ્ખું મળે છે. બજાર જેવું ધટ્ટ સીરપ કઇરીતે બનાવવું તે જોઈ લઈએ.. Daxita Shah -
ખસ મિલ્ક શેક (Khus Milk Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જ Ketki Dave -
પીન્ક રોઝ સીરપ કોન્સનટ્રેટ (Pink Rose Syrup Concentrate Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiપીન્ક રોઝ સીરપ કોન્સનટ્રેટ Ketki Dave -
અંગુરી રબડી વીથ રોઝ સીરપ (Anguri Rabdi With Rose Syrup Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiઅંગૂરી રબડી વીથ રૉઝ સીરપ Ketki Dave -
ત્રીરંગી શરબત ફ્રોમ લેફ્ટઓવર રસગુલ્લા સીરપ
#TR#cookpadindia#cookpadgujaratiત્રીરંગી શરબત ફ્રોમ લેફ્ટઓવર રસગુલ્લા સીરપ Ketki Dave -
રોઝ લસ્સી (Rose Lassi recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ફાલસા નું શરબત (Phalsa Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત મિલ્ક શેક ચેલેન્જફાલસા નું શરબત Ketki Dave -
લીંબુ શરબત (Limbu Sharbat recipe in Gujarati)
#SMશરબત અને મિલ્ક શેક ચેલેન્જ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
બ્યુબેરી સીરપ કોન્સનટ્રેટ (Blueberry Syrup Concentrate Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્લુબેરી સીરપ કોન્સનટ્રેટ Ketki Dave -
રોઝ ગુલકંદ ફાલુદા (Rose Gulkand Falooda Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જ Juliben Dave -
-
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ Sheetu Khandwala -
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
-
સફેદ જામફળ નું શરબત (White Jamfal Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
કાકડી અને લીંબુ નું શરબત (Cucumber Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
ગુલાબ નું શરબત (Rose Sharbat Recipe In Gujarati)
આ રેસિપી મારા ઘરે ગુલાબ નાં ફુલ પુજા માટે વધારે આવી ગયા હતા..તો આટલાં બધાં ફુલ નું શું કરવું એવો વિચાર આવ્યો તો થયું શરબત બનાવી લઈએ.. ગુલાબ નું શરબત પીવાથી પેટમાં ગરમી રહેતી હોય તો રાહત મળે છે..તે પાણી માં ઉમેરી ને પીવાથી શરબત, દુધ માં ઉમેરો તો..દુધીયુ અને આ શરબત દહીં માં ઉમેરો તો લસ્સી આ બધું જ બનાવી શકાય.. Sunita Vaghela -
રેડ મૂન શરબત (Red Moon Sharbat Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiરેડ મુન શરબત Ketki Dave -
રોઝ સીરપ(Rose Shirap recipe in Gujarati)
જનરલી આપણે રોઝ,ઓરેન્જ જેવા શરબત ની બોટલ ઘર માં રાખતા હોઈએ છીએ,તો મે ફરી ઘણા વરસો પછી રોઝ સીરપ બનાવ્યું......ટ્રાય ઇટ.... Sonal Karia -
-
રુહઅફઝા રોઝ લસ્સી (Rooh afza Rose Lassi Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me Dr. Pushpa Dixit -
તરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ (Watermelon Slush With Icecream Rose Syrup Recipe In Gujarati)
#MVF#cookpadindia#Cookpadgujaratiતરબુચ સ્લશ વીથ આઇસક્રીમ & રોઝ સીરપ Ketki Dave -
મેંગો શેક (Mango Shake Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujaratiશરબત & મિલ્ક શેક ચેલેન્જમેંગો શેક Ketki Dave -
વરિયાળી નું શરબત (Variyali Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@Jayshree171158 inspired me. Thanks❤ Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16159829
ટિપ્પણીઓ (8)