રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ બોઈલ કરેલી મેગી
  2. ૩ નંગબટાકા
  3. 1 બાઉલ બાફેલા વટાણા
  4. 2 ચમચીકેપ્સીકમ
  5. 2 ચમચીબીટ
  6. 1 નંગટામેટું
  7. 2 ચમચીકોથમીર
  8. 2 ચમચીડુંગળી
  9. ૧ ચમચીમરચાની પેસ્ટ
  10. 1 ચમચીઆદુની પેસ્ટ
  11. ૩ ચમચીકોર્ન ફ્લોર
  12. તેલ તળવા માટે
  13. રૂટિનના મસાલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે કેપ્સીકમ અને બીટ ને ઝીણા સમારી લો.પછી બોઈલ કરેલી મેગી, બોઈલ કરેલા બટાકા,કેપ્સીકમ, બીટ, ડુંગળી, આદુ મરચાની પેસ્ટ,corn flour અને રૂટિન ના મસાલા એડ કરો.

  2. 2

    ત્યારબાદ મિશ્રણને મિક્સ કરીને તેને પેટીસ વાળી લો.પછી તેને તમે ડીપ ફ્રાય કે સેલો ફ્રાય કરી શકો છો.

  3. 3

    હવે પેટીસ તૈયાર છે.હવે રગડો બનાવવા માટે,એક પેનમાં તેલ લઇ વઘાર આવે પછી તેમાં જીરું નાખો.ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટામેટાં ઉમેરો. તે ટામેટા થોડા ચડી જાય પછી તેમાં મેશ કરેલા બટાકા અને વટાણા ઉમેરો.ત્યારબાદ તેમાં routine masala એડ કરીને રગડો તૈયાર કરો.

  4. 4

    હવે પેટીસ અને રગડા ને સર્વ કરો.2 મિનિટ મેગી રગડા પેટીસ તૈયાર છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Trushti Shah
Trushti Shah @cook_27771490
પર

Similar Recipes