રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 લોકો માટે
  1. ગ્રેવી બનાવવા માટે
  2. 1 વાટકીસમારેલી કોબીજ
  3. 1 નંગગાજર
  4. 1લીલું મરચું
  5. 1કટકો આદુ
  6. 1 ચમચીલસણ
  7. 1 ચમચીવિનેગર
  8. 1 ચમચીસોયા સોસ
  9. 1 ચમચીટામેટા સોસ
  10. 1 ચમચીસેઝવાન સોસ
  11. 2 ચમચીકોર્ન ફ્લોર ની સ્લારી
  12. 3 ચમચીતેલ
  13. 1 ચમચીમીઠું
  14. 1 ચમચીધાણા ભાજી
  15. મંચુરિયન ના બોલ્સ બનાવવા માટે
  16. 3પેકેટ મેગી મસાલા સાથે
  17. 1 વાટકીચોખા નો લોટ
  18. 2 ચમચીકોર્ન ફ્લોર
  19. 1 ચમચીલાલ મરચું પાઉડર
  20. થોડી ધાણા ભાજી
  21. 200 ગ્રામતેલ
  22. 1પેકેટ મેગી

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક બાઉલ મા પાણી ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.હવે તેમાં મેગી ની ઉમેરીને પાણી બળી જાય અને બની જાય એટલે તેને ઠંડુ કરવા માટે 10 મિનિટ મૂકી દો.

  2. 2

    10 મિનિટ બાદ મેગી માં ચોખા નો લોટ તથા બોલ ની બધી સામગ્રી ઉમેરી ને તેના બોલ્સ બનાવી લો.

  3. 3

    હવે એક પેકેટ મેગી લઈ તેને એકદમ નાના ટુકડા કરી ને બનાવેલા બોલ્સ ને તેમાં રગદોળી લો.

  4. 4

    એક પેન માં તેલ ગરમ કરવા મૂકો તેમાં બધા બોલ્સ ને ધીમી આચ પર તળી લો.

  5. 5

    હવે ગ્રેવી માટે એક પેન માં તેલ ગરમ કરવા મૂકો તેમાં સમારેલા આદુ મરચા ને લસણ ને ઉમેરી ને સાંતળો

  6. 6

    હવે તેમાં સમારેલા કોબીજ અને ગાજર ઉમેરો હવે તેમાં બધા સોસ તથા કોર્ન ફ્લોર ની સ્લરી ઉમેરી દો.

  7. 7

    2 મિનિટ પાકી જાય એટલે તેમાં તૈયાર કરેલા બોલ્સ ઉમેરી ને 1 મિનિટ ગેસ પર રાખી ને ગેસ બંધ કરી દો.

  8. 8

    તો હવે તૈયાર છે મેગી મંચુરિયન સર્વ કરવા માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes