ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

ભરેલા રીંગણ ડુંગળી બટાકા નું શાક (Bharela Ringan Dungli Bataka Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 6નાના રીંગણ
  2. 3નાની બટેટી
  3. 2નાની ડુંગળી
  4. 2મરચા
  5. 2 ચમચીતેલ
  6. જરૂર મુજબ પાણી
  7. 1 ચમચીરાઈ જીરૂ
  8. 1/2 ચમચીહીંગ
  9. મસાલા માટે
  10. 1 કપમાંડવી નો ભુકો
  11. 1 ચમચીચણા લોટ
  12. 2 ચમચીતેલ
  13. 1 ચમચીલસણ ની ચટણી
  14. 1 ચમચીમરચુ પાઉડર
  15. 1/2 ચમચીહળદર
  16. 1/2 ચમચીહીંગ
  17. 1 ચમચીમીઠું
  18. 1 ચમચીધાણાજીરૂ
  19. 1 ચમચીગોળ

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    માંડવી ના ભુકા માં ચણા નો લોટ, લસણ ની ચટણી, ગોળ, હળદર, હીંગ, મીઠું, ધાણાજીરૂ, મરચુ પાઉડર, તેલ મિક્સ કરી મસાલો બનાવી લો.

  2. 2

    રીંગણ, બટાકા, મરચા, ડુંગળી મા ચીર પાળી મસાલો ભરી લો. થોડો મસાલો અલગ થી રાખી લેવો.

  3. 3

    રાઈ, જીરૂ, હીંગ નો વઘાર કરી શાક ઉમેરી દેવુ અને મિક્સ કરી લેવુ.

  4. 4

    બાકી નો મસાલો શાક ઉપર ઉમેરી દેવો. કૂકર બંધ કરી ઘીમી ફ્લેમ પર 2 અથવા 3 સીટી થાય ત્યા સુધી ચઢવા દેવુ

  5. 5

    શાક ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

Similar Recipes