ભરેલાં રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
ભરેલાં રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેકાની છાલ ઉતારી ને બે કાપા આડા ને ઉભા કરો. રીગણના ડીટા
કાઢીને તેના પણ બે કાપા કરીને પાણીથી ધોઈને એક ડીશમાં લો. - 2
એક વાસણમાં ચણાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણાજીરુ, છીણેલો ગોળ, તેલ, વગેરે લઇને મસાલા તૈયાર કરો. ને રીંગણ બટાકામા ભરો.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં જીરું, હીંગ મૂકીને ભરેલા રીંગણ બટાકા મૂકીને સાતળો પછી તેમાં પાણી ઉમેરો ને ઢાંકણ ઢાંકી ને ચડવા દો. વીસ મીનીટ પછી તેમાં બાકી વધેલો મસાલા ઉમેરો ને તેલ
છૂટું પડી જાય ત્યા સુધી રાખો.ને છેલ્લે
ધાણાજીરુ ને કોથમીર ભભરાવીને સવ કરો. - 4
તો તૈયાર છે આપણું શાક.
નોંધ _ અમે લાલ મરચું બહુ તીખું નથી વાપરતા માટે કલર થોડો ચેઈન્જ લાગશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
રીંગણ મેથી વટાણા બટાકાનું શાક (Ringan Methi Vatana Bataka Shak Recipe In Gujarati)
#વિન્ટર સ્પેશ્યલ રેસીપી#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ફલાવર બટેકા વટાણા નું શાક (Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#MBR5#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
શાક પૂરી (Shak Poori Recipe In Gujarati)
#30 મીનીટ રેસીપી #30mins#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કોબીજ વટાણા બટેકા ને ટામેટાં નુ શાક (Cabbage Vatana Bataka Tomato Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
ડુંગળી બટાકાનું શાક (Dungri Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
રીંગણ બટાકાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
વટાણા રીંગણ બટેકા નું શાક (Vatana Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#FFC4 Bharati Lakhataria -
-
-
મસાલેદાર રીંગણ બટાકા નું શાક (Masaledar Ringan Bataka Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#બટેકાવડા#cookpadindia#cookpadgujarati #ChooseToCook Bharati Lakhataria -
ગવાર બટાકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
ચોળી બટાકાનું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
બટાકા રીંગણ નુ શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
#AM3#શાક/સબ્જી#CookpadIndia.. Richa Shahpatel -
-
ભરેલાં રીંગણ નું શાક (Bharela Ringan Shak Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16601478
ટિપ્પણીઓ (3)