લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#SQ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામતુવેર ના લીલવા
  2. 2 ચમચીઆદુ મરચા વાટેલા
  3. 2 ચમચીલીલુલસન ઝીણું સમારેલું
  4. 1 ચમચીવરિયાળી
  5. 2 ચમચીખાંડ
  6. 1લીંબુ નો રસ
  7. 1 ચમચીગરમ મસાલો
  8. સ્વાદાનુસાર મીઠું
  9. 3 ચમચીતેલ
  10. 250 ગ્રામમેંદો
  11. 2 ચમચીતેલ મોણ માટે
  12. 1 ચમચીમીઠું
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લીલવા ને વાટી લેવા,

  2. 2

    પછી એક કડાઈ માં 3 ચમચી તેલ મૂકી ને વરિયાળી નાખી ને લીલવા વાટેલા ઉમેરી ને તેમાં 1/4 કપ પાણી ઉમેરીને શેકવા દેવું અને તેમાં બધો મસાલો કરી દેવો. અને માવો તૈયાર કરવો

  3. 3

    હવે મેંદા માં મોણ અને મીઠું નાખી ને લોટ બાંધી દેવો,,અને તેમાં થી લુવો લાઇ કચોરી ભરી લેવી એમ બધી તૈયાર કરી લેવી

  4. 4

    પછી ગરમ તેલ માં બદામી રંગ ની થાય એવી તળી લેવી.તૈયાર આપણી કચોરી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes