આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1/2 કપઘઉં નો કરકરો લોટ
  3. 2 કપપાણી
  4. 2 ચમચીમીઠું
  5. 1 ચમચીતેલ
  6. આલૂ નો મસાલો
  7. 1 કપબાફેલ બટાકા
  8. 1/2 કપબાફેલ વટાણા
  9. 1 ચમચીમીઠું
  10. 2 ચમચીમરચુ પાઉડર
  11. 1 ચમચીઆદુ, મરચા ની પેસ્ટ
  12. 1/2 ચમચીગરમ મસાલો
  13. 1 ચમચીઆમચુર પાઉડર
  14. 1/2હળદર
  15. 1/4હીંગ
  16. 2 ચમચીધાણાજીરૂ
  17. તેલ / બટર સેકવા માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં તેલ, મીઠું મિક્સ કરી લોટ નરમ બાંધી લો. 10 મિનિટ ઢાંકી ને રાખો.

  2. 2

    બટાકા, વટાણા ને મેશ કરી ગરમ મસાલો, હીંગ, હળદર, મીઠું, આદુ મરચા ની પેસ્ટ, ગરમ મસાલો, આમચુર પાઉડર ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    લોટ માથી રોટલી વણી ને તેમા મસાલો ઉમેરી ફરી થી લૂવો બનાવી લો.

  4. 4

    ફરી વણી લો.

  5. 5

    તેલ અથવા બટર ઉમેરી ગોલ્ડન કલર થાય ત્યાં સુધી સેકી લો.

  6. 6

    ગરમ ગરમ પરાઠા દહીં, ટોમેટો કેચઅપ, લાલ મરચા ની ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

Similar Recipes