આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Bhakti dedania @cook_28207526
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટને પાણી થી બાંધી લો તેમાં જરૂર મુજબ મીઠું નાખો.
- 2
સૌ પ્રથમ બટાકાને બાફી લો. અને ટામેટા અને ડુંગળીને કટ કરી લો.
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેલ આવી જાય પછી રાઈ જીરું હિંગ નાખી ટામેટાં ડુંગળી આદુ લસણની પેસ્ટ નો વઘાર કરો. ત્યાર બાદ તેમાં જરૂર મુજબ મીઠું, જરૂર મુજબ લાલ મરચું પાઉડર, ધાણાજીરું,લીંબુ,ખાંડ, ગરમ મસાલો નાખી મિક્સ કરો.
- 4
હવે એ વઘાર માં બાફેલા બટાકા નાખી મિક્સ કરો અને તેમાં ધાણા ભાજી નાખો.
- 5
હવે વણીને રોટલી તૈયાર કરો તેમાં એક રોટલી માં બનાવેલો મસાલો લગાવો ત્યારબાદ બીજી રોટલી ઉપર રાખો.
- 6
એ મસાલા લગાવેલા પરોઠાને શેકો.
- 7
તૈયાર છે ટેસ્ટી આલુ પરાઠા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CT અમારા સિટી જૂનાગઢમાં આલુ પરાઠા ખૂબ સરસ બને છે . મને એ ખૂબ જ ભાવે છે . તો એ સીટીની ફેમસ વાનગી આપની સાથે શેર કરું છું..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી આલુ પરાઠા (Farali Aloo Paratha Recipe In Gujarati)
સ્વામીનારાયણ ના ફરાળી લોટ થી આલુ-પરાઠા બનાવ્યા છે. આ લોટ ખૂબ જ સોફ્ટ બંધાય છે અને સ્ટફિંગ કરવું પણ સરળ પડે છે. Dr. Pushpa Dixit -
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#week2આલુ પરાઠા એ પરફેક્ટ મીલ છે જે નાસ્તા, લંચ કે ડિનર ગમે ત્યારે આપી શકાય છે. Jagruti Chauhan -
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SJR નાના મોટા બધા ના ફેવરીત આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
સ્ટફ આલુ પરાઠા (Stuffed Aloo Paratha Recipe In Gujarati)
#WPR#cookpedgujarati#cookpedindia Hinal Dattani -
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
મારો અતિ પ્રિય બ્રેક ફાસ્ટ. હવે ડિનરમાં પણ બને અથાણા અને દહીં અથવા રાયતા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
-
-
-
More Recipes
- ટીંડોળા બટાકાનું શાક (Tindola Bataka Shak Recipe In Gujarati)
- પનીર સમોસા (Paneer Samosa Recipe In Gujarati)
- મરચા ગાજર નું અથાણું (Marcha Carrot Athanu Recipe In Gujarati)
- ટામેટા બીટ નો સૂપ (Tomato Beetroot Soup Recipe In Gujarati)
- મેથીની ભાજી અને બાજરા નો રોટલો (Methi Bhaji Bajra Rotlo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15832457
ટિપ્પણીઓ