રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ બાંધવા માટે ની સામગ્રી લઈ પરાઠા નો લોટ બાંધી ને ઢાંકી ને મૂકી દો.હવે ગેસ પર એક પેન લઈ તેમાં ૨ ચમચી તેલ નાખી લીલાં મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરો હવે તેમાં પાલક સમારેલી નાખી ને ચડવા દો.થઈ જાય એટલે ઠંડુ પડી તેની પેસ્ટ બનાવી લો.પાણી નાખવું નહી.
- 2
હવે એ જ પેન માં ૩ ચમચી તેલ લઈ તેમાં ડુંગળી નાખી ને હલાવી લો તેમાં મસાલા,ધાણા,મીઠુ નાખી ને થોડી વાર થવા દો.
- 3
ડુંગળી શેકાઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા અને પનીર તથા પાલક ની પેસ્ટ નાખી ને મિક્સ કરી લો.થોડી વાર થવા દો. પાણી હોય તે અબ્જોબ થઈ જાય એટલે તેને ઉતારી થોડું ઠંડું થવા દો.
- 4
હવે લોટ નું ગુલ્લુ લઈ રોટલી વણી તેમાં પાલક નું મિક્સર થોડું લઈ તેને ભેગુ કરી ને તેનો પરાઠો બનાવી લેવો અને ગેસ પર તવી લઈ ને તેને તેલ નાખી ને શેકી લેવો.હવે દહીં,કેચઅપ, કે કઢી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#trend2#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2#week2 પાલક બટાકા નું શાક ધણી બધી રીતે બનાવવામાં આવે છે. અને આ શાક બનાવવામાં ઘણું સહેલું છે. અને સ્વાદમાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week1અત્યારે બાળકો ભાજી નથી ખાતા, એના બદલે હું આ પરાઠા માં પાલક ઉમેરી દઉં છું, rachna -
-
પનીર સ્ટફ પાલક પરાઠા (Paneer Stuffed Palak Paratha Recipe In Gujarati)
#CB6#palakparatha#cooksnape Saroj Shah -
-
-
-
-
-
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2આલુ પાલક એ એક ઝડપ થી બની જતી પાલક ની ટેસ્ટી સબઝી છે. Jyoti Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13718935
ટિપ્પણીઓ (9)