બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#Week25
બે પડી રોટલી
ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઘઉં નો લોટ
  2. મીઠું
  3. ૨ચમચીતેલ : મોણ માટે... .....
  4. ઘી : રોટલી ઉપર ચોપડવા માટે
  5. જરૂર મુજબઅટામણ માટે : ૧ ડબ્બા માં કણકી નો લોટ
  6. ૧|૨ટી સ્પૂનલોટ ને સુંવાળો કરવા માટે
  7. ૧|૪ ટી સ્પૂન તેલ પૂરી કરી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ મા મીઠું અને તેલ નાખી પાણી નાંખી રોટલી જેવો લોટ બાંધવો અને એને કણસી ને તેલ વાળા હાથ કરી સુંવાળો કરવો.... અને એને ૧૫ થી ૨૦ મિનિટ ઢાંકી ને રાખો

  2. 2

    હવે થોડો કણસી એના એકસરખા નાના લીંબુ જેટલાં લૂવા પાડી દો.... અને ખાસ.... એ લૂવા ને ખૂલ્લા નથી રાખવાના.... એને ઢાંકી ને રાખવાના છે

  3. 3

    ૨ લૂવા બહાર કાઢો.... AGAIN : લૂવા ને ડાયરેક્ટ અટામણ મા દબાવવાના નથી.... પહેલા એ લૂવા ને હાથથી દબાવી પેંડા કરો.... અને પછી અટામણ મા રગદોળો... હવે બંને લૂવા ની પૂરી વણો

  4. 4

    બંને ઉપર તેલ ચોપડો.... હવે ૧ પૂરી ને તેલ વાળી બાજુ થી અટામણ વાળી કરી પહેલી પૂરી ઉપર ચોંટાડી.... બધી કિનારો સરખી કરો

  5. 5

    હવે હલકા હાથે પતલી રોટલી વણો... લોઢી ઉપર બંન્ને બાજુ થી શેકો અને બંને હાથ વચ્ચે થપકારી છૂટી પાડો... ઘી ચોપડો

  6. 6
  7. 7

    એ બંને રોટલી ને ભેગી ચોવડી વાળી રોટલીના ડબ્બામાં મુકી ઢાંકણ ઢાંકી દો... Again : એને ખૂલ્લી ના રાખો..... આ બેપડી રોટલી આ રીતે બનાવશો તો..... પ્રિન્ટેડ ડીશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes