બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)

Kinnari Joshi
Kinnari Joshi @kinnnari

#AM4
બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે

બે પડી રોટલી (Be Padi Rotli Recipe In Gujarati)

#AM4
બેપડી રોટલી ખાસ આંબા ના રસ સાથે બવ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 1 નાની વાટકીઘઉંનો લોટ
  2. 1 ચમચીતેલ મોણ માટે
  3. ઘી રોટલી પર લગાવવા
  4. અટામણ (લોટ) રોટલી વણવામાં
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    બાઉલ માં લોટ લઇ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધી લો.4/5 મીનીટ લોટ ને રેવા દો

  2. 2

    હવે એકસરખા ગોયણા કરી લો...પાટલા પર મૂકી નાની પૂરી કરી એ એટલું વણી લો..બંને બાજુ તેલ લગાવીને અટામણ લગાવી એક બીજા પર મૂકી અટામણ લગાવી વણી લો

  3. 3

    તવી પર શેકી લો.. શેકાઇ જાય એટલે એને ખોલી ઘી લગાડી ગરમાગરમ પીરસો...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinnari Joshi
Kinnari Joshi @kinnnari
પર

Similar Recipes