રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈમાં લોટ ચાળી ને રાખો, પછી તેમાં મોણ નું તેલ નાખી ને પાણી થી કણક બાંધો..
- 2
10 મિનિટ ઢાંકી ને મૂકી રાખો.પછી તેના નાના લુવા વાળો.તેમાં થી 2 લુવા લો,1 લુવા ને વચ્ચે દબાવી ને તેના પર તેલ લગાવો અને લોટ ભભરાવો,
- 3
પછી બીજા લુવા ને તેલ માં બોડી તેના પર મૂકો ને હાથે થી થોડું પ્રેસ કરી ને લુવા ને મોટો પાથરો..
- 4
પછી અટામણ માં બોડી રોટલી વણો.
- 5
પછી લોઢી પર રોટલી ને રૂમાલ થી દબાવી ને શેકી લો..જેથી બંને પડ સહેલાય થી છુટ્ટા પડી જાય. પછી સેકાય ગયા બાદ પડ અલગ કરી તેમાં ઘી લગાવો.. તૈયાર છે આપણી પડ વાળી સ્વામી રોટી..
- 6
રોટલી ને ખીર કે શાક સાથે જમો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બે પડ વાળી રોટલી
#goldenapron3#week4#puzzle#gheeઆ બે પળ વાળી રોટલી વધારે પડતું રસ અને ખીર સાથે ખાવામાં આવે છે. અને ચામુંડા મા ના લોટા તેડિયે ત્યારે પણ એમને ખીર સાથે આ રોટલી ધરવામાં આવે છે. Bhavana Ramparia -
બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)
#AM4#cookoadindia#cookpadgujaratiરસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય. सोनल जयेश सुथार -
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25બે પડી રોટલી ઊનાળામાં ૨ વસ્તુ મને ખૂબજ ગમે... ૧ રસ..... & બીજી મારી માઁ ના હાથ ની બેપડી રોટલી..... મારી માઁ એ એની Secret Tricks મને આંગળીઓના હાડકા ઉપર વેલણ મારી ને શિખવાડી છે જે હું તમારી સાથે share કરૂં છું..... આ રીતે કરેલી રોટલી એકદમ સોફ્ટ - મોંમાં મૂકતાં ઓગળી જાય એવી થાય છે.... અને લાંબા સમય સુધી Fresh રહે છે... બીજું પાતળી વણશો તો પ્રિન્ટેડ ડીશ ની પ્રીન્ટ રોટલી માં થી દેખાશે... Ketki Dave -
-
-
પડ વાળી રોટલી
#RB6ઉનાળા ની સીઝન માં રસ અને પડ વાળી રોટલી ખાવા ની મઝા આવે. ઘર માં બધા ની ફેવરીટ Smruti Shah -
-
-
બે પડ વાળી રોટી (Be Pad Vali Roti Recipe In Gujarati)
#AM4આ રોટલી ને ખાવાની ખુબજ મજા આવે છે તે એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે ને રોટલી એકદમ સોફ્ટ થાય છે Jayshree Doshi -
બે પડ ની રોટલી
#AM4 અમારે summar માં કેરી આવે એટલે રસ કરવાનો ને રસ હોય એટલે અમારે રોજ પડ વાળી રોટલી કરવાની તો આજે શેર કરું છું Pina Mandaliya -
-
બે પડ વાળી રોટલી
#goldanapron3 week 18 #રોટીસગુજરાતી રેસિપી 2 પડની રોટલી રસ સાથે ખુબજ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Dharmista Anand -
રોટી (Roti Recipe In Gujarati)
#AM4રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે. Shraddha Patel -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#AM4રોટી -પરાઠારોટલી તો ફૂલેલી અને સોફ્ટ હોય ત્યારે જ તેને ખાવાની મજા આવે છે. એટલે જમોટાભાગના પુરૂષોને તેમના મમ્મીના હાથની રોટલી ખાવાનો ક્રેઝ હોય છે. રોટલીસારી બનાવવા માટે તેને વણવાની અને ચોડવવાની પ્રક્રિયા જેટલી મહત્વની છેતેટલી જ અગત્યની પ્રક્રિયા લોટ બાંધવાની છે. જો લોટ બરાબર નહિં બંધાય તો તમારી રોટલી પણ સોફ્ટ નહિં બને. આથી લોટ બાંધતી વખતે આટલી ટિપ્સ ધ્યાનમાં રાખશો તો સોફ્ટ અને ફૂલેલી રોટલી બનાવવામાં તકલીફ નહિં પડે.સોફ્ટ રોટલી બનાવતી વખતે સહેજ ઢીલો લોટ બાંધવો. જો લોટ કડક હશે તોતમારી રોટલી ફૂલશે નહિં.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતે પાણીસાથે 1/2 કપ દૂધ મિક્સ કરી લેવુ. લોટમાં દૂધ ઉમેરવાથી રોટલીમાં વધારેસોફ્ટનેસ આવે છે.લોટ ત્યાં સુધી મસળવો જોઈએ જ્યાં સુધી તે તમારા હાથનેચોંટવાનું બંધ ન કરે. જો આથી વહેલો લોટ મસળવાનું બંધ કરી દેશો તો લોટવધારે ઢીલો બંધાઈ જશે અને રોટલી વણવામાં મજા નહિં આવે.ઘણા લોકોનેલોટ બાંધીને તરત જ રોટલી બનાવવાની ટેવ હોય છે. પરંતુ સારી રોટલી બનાવવામાટે લોટ બાંધ્યા પછી લોટ પર સહેજ ભીનો હાથ દહીં તેને ભીના કપડાથી ઢાંકીને1/2 કલાક મૂકી રાખવી જોઈએ.રોટલી સોફ્ટ બનાવવા માટે લોટ બાંધતી વખતેતેમાં દેશી ઘી કે તેલનું મોણ નાંખવુ જોઈએ. આમ કરવાથી રોટલી સોફ્ટ અને ફૂલેલી બને છે. Juliben Dave -
-
-
રોટી (Roti Recipe in Gujarati)
#GA4#Week 25 ઘઉં ના લોટ ની ફુલ્કા રોટલી જે ગુજરાતી ઓ દરરોજસવારે જમવામાં ઉપયોગ કરેછે. Bina Talati -
કાળા ઘઉં ની રોટી(black ghau ni roti recipe in Gujarati)
આ ઘઉં નાં રંગ કાળો હોય છે.કાળા ઘઉં માં ગ્લુટોન નું પ્રમાણ ઓછું હોવાંથી અનેક રોગો સામે રક્ષણ આપે છે.તેમાં ફાયબર, પ્રોટીન, મેગ્નેશિયમ, કાબ્સૅ જેવાં મહત્વપૂર્ણ પોષક તત્ત્વો હોય છે.કાળા ઘઉં નો ઉપયોગ દરેક સિઝન માં કરી શકો છો.જે ફીટ અને હેલ્ધી રાખે છે. Bina Mithani -
-
-
રાજસ્થાની ખોબા રોટી(Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ભારત માં અલગ અલગ પ્રાંત માં અલગ અલગ રોટી બનતી જોવા મળે છે. અહીં રાજસ્થાન ની ખૂબ પ્રખ્યાત એવી ખોબા રોટી બનાવેલ છે. આ રોટી પંચમેલ દાળ કે કોઈ શાક સાથે પણ સરસ લાગે છે. Shraddha Patel -
-
પડ વાળી જીરા પૂરી
#RB17#week17#My recipe eBookDedicated to my son who loves this.પડ વાળી જીરા પૂરી અને તે પણ ઘરે બનાવેલી. દિવાળી માં કે નાસ્તા માં બનાવો ને મહીનાઓ સુધી ખાઓ. સ્વાદ તો એવો કે તમે જીરા ખારી કે બીજા બીસ્કીટ પણ ભૂલી જાવ. Dr. Pushpa Dixit -
ખુબા રોટી
#Goldenapron2#રાજસ્થાની પરંપરાગત વાનગી.જે થોડા દિવસ બગડતી નથી અને બિસ્કિટ જેવું ક્રિસ્પી બને છે. Jyoti Ukani -
-
પડ વાળી રોટી (Pad Vali Roti Recipe In Gujarati)
#GA4#Week25 રોટલી, જેમાં બે પડ હોય છે તેને બે પડી રોટલી કહે છે. રોટલી એ ગુજરાતીઓ નું કાયમી ભોજન છે.ભારતીય રોટલી જેને ચપાટી,તંદુરી રોટી પણ કહેવાય છે. કેરી નાં રસ સાથે ખવાતી બે પડ વાળી રોટલી ખાવાં ની મજા આવે છે. આ રોટલી નોર્મલ રોટલી કરતાં વધારે કુણી બને છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925985
ટિપ્પણીઓ