રાંધવાની સૂચનાઓ
- 1
લોટ લઇ ઉપર મુજબ ના બધા જ મસાલા, એક પાવરું તેલ મોણ અને 1ચમચી મલાઈ એડ કરીએ અને લોટ બાંધી લઈએ.
- 2
હવે પૂરી ને વણી લઈએ. પછી તેલ ગરમ થાઈ એટલે તેને તળી લઈએ.
- 3
તો રેડી છે રાજસ્થાની ફરશી પૂરી, તે નાશ્તા માં કે રાત્રી ના ભોજન માં ચા, અથાણાં સાથે લઇ શકાઈ.તેને થોડો અલગ આકાર આપીને સર્વ કરીએ. મારાં ઋતુધ્વજ ને તો આવા અલગ અલગ શેઈપ આપી ને જ ખવડાવવું પડે છે. તો ગરમા ગરમ સર્વ કરીએ.
Similar Recipes
-
-
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
-
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે.. Foram Vyas -
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DIWALI 2021દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ Bina Talati -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમબાળકોને ભાવે માટે મે જુદા જુદા શેઇપ ની પૂરી બનાવી છે. Shweta ghediya -
-
-
રાજગરા ફરસી પૂરી (rajgara ni farsi puri recipe in Gujarati)
રાજગરાના લોટ મા વધારે હેમોકલોબીન હોય છે એમાં (instant Annregy) મળે છે ફરાળ મા પણ લઈ શકાય. Bindi Shah -
-
-
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
-
મઠરી ફરસી પૂરી (Mathri Gujarati Farsi Puri Recipe In Gujarati)
#FDSમારી કોલેજમાં સાથે કામ કરતા બનેલી friends ને Friendship Day પર dedicata કરું છું. સવારનાં ૧૦ વાગે રીસેસ માં નાસ્તા ની જમાવટ અને ચા ની ચુસ્કીઓ આજે પણ miss કરું છું. Dr. Pushpa Dixit -
-
પડ વાળી જીરા રોટલી (Pad Vali Jira Rotli Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆ રોટલી ખાવામા પોચી લાગે છે.lina vasant
-
-
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14682481
ટિપ્પણીઓ (2)