રાજગરા ફરસી પૂરી (rajgara ni farsi puri recipe in Gujarati)

Bindi Shah @cook_24564889
રાજગરાના લોટ મા વધારે હેમોકલોબીન હોય છે એમાં (instant Annregy) મળે છે ફરાળ મા પણ લઈ શકાય.
રાજગરા ફરસી પૂરી (rajgara ni farsi puri recipe in Gujarati)
રાજગરાના લોટ મા વધારે હેમોકલોબીન હોય છે એમાં (instant Annregy) મળે છે ફરાળ મા પણ લઈ શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજગરા ના લોટ મા કોથમીર મરચા, બધા મસાલા, મોણ મીકસ કરી ગરમ પાણી થી લોટ બાંધવો.
- 2
લોટ કુણવી નાના લુઆ કરી પૂરી વણવી ધીમા તાપે તળવી.
- 3
દહીં, ચટણી અથવા ચા, કોફી સાથે પીરસવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રાજગરાની મસાલા પૂરી(rajgara masala puri in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુકપોસ્ટ૨૨રાજગરા મા ભરપુર કેલ્શિયમ હોય છે માટે આ હેલ્થ માટે ગણી સારી હોય છે Kruti Ragesh Dave -
રાજગરા ના લોટ ના આલુ પરોઠા (Rajgira Flour Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#cookpad_gujફાસ્ટમાં લઈ શકાય એવા રાજગરાના લોટના આલુ પરોઠા બનાવ્યા છે. આ પરોઠા ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી છે. Ankita Tank Parmar -
મસાલા ફરસી પૂરી (masala farsi puri)
#સ્નેક્સઆ પૂરી ચ્હા સાથે ને લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય છે. ખાવામાં ટેસ્ટી ને ક્રીસ્પી લાગે છે. Vatsala Desai -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
-
રાજગરા ની કરકરી પૂરી & સૂકીભાજી
ફરાળ હોય એટલે હમેશા કંઇક દરવખતે નવું જ જોઈતું હોય કરકરી પૂરી બવ સરસ લાગે છે અને તેમાં તેલ પણ રહેતું નથી આ પૂરી ચા સાથે પણ લઈ શકાય . Archana Ruparel -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ#post1નામ વાંચીને તમને એમ થશે કે આમાં નવું શું છે પણ બનાવી ને કેશો આ તો બજારમાં મલે એવી જ છેKhushi Thakkar
-
ફરસી પૂરી(farsi Puri recipe in gujarati)
#નાસ્તો#GCફરસી પૂરી મેંદા તથા ઘઉં ના લોટ માં થી બને છે.. મેં ઘઉં ના લોટ માં થી બનાવી છે.. સવારે કે બપોરે ચા સાથે ખાવામાં ખુબ જ સરસ લાગે છે.. બહાર નાં નાસ્તા ઘરમાં બિલકુલ આવતા નથી એટલે ક્યારેક ગરમ નાસ્તો બનાવવા ની અનુકુળતા ન હોય તો આ પૂરી બનાવી ને પંદર થી વીસ દિવસ સુધી રાખી મુકી શકાય.. Sunita Vaghela -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
બાળકોને નાસ્તામાં અને કોઈક વાર lunchbox માંઆપવા માટે સારી પડે..બપોરે ચા ટાઈમે ટેબલ પર શું મૂકવું એ કાયમ નો પ્રશ્નહોય છે.તો ફરસી પૂરી,ગાંઠિયા એવું બધું હોય તો ચાલી જાય.. Sangita Vyas -
-
-
-
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
હમણાં પર્યુષણ ચાલે છેતો રોજ અલગ અલગ નાસ્તા બનાવી ને રાખે છે લોકો સરસ મજાની નવી રેસિપી શીખવા મળે છેમે અહીં ફરસી પૂરી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
-
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમ આ બનાવવા મા ખૂબ જ સરળ છે. ટેસ્ટ મા પણ એકદમ બજાર માં મળે એવી જ લાગે છે..... Janvi Thakkar -
રાજગરા ના થેપલા (Rajgara Thepla Recipe in Gujarati)
#ff1નોન ફ્રાઇડ ફરાળી રેસિપીશ્રાવણ મહિનો હોય એટલે લગભગ બધા વ્રત કરી હોય, અહીં મે હેલ્ધી રેસિપી રાજગરાના ગાજરની છીણ ,ટામેટા,કેપ્સીકમ નાખી ને થેપલા બનાવ્યા છે,જે ટેસ્ટી પણ છે,અને પોષ્ટીક પણ છે, Sunita Ved -
મેંદાની ફરસી પૂરી(maida ni farsi puri recipe in gujarati)
આ વાનગી મેં નાસ્તા માટે પસંદ કરી છે Falguni Shah -
-
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
રાજગરા લિટલ હાર્ટ(rajgara little heart recipe in Gujarati)
#ઉપવાસ#સુપરશેફ 3#માઇઇબુક 9*રાજગરા લિટલ હાર્ટ*શ્રાવણ માસ શરુ થઇ ગયો છે ફરાળ ની એક નવી રેસીપી એ પણ બેક કરેલી જે થી હેલ્ધી પણ છે. ઉપર થી મોનસુન માહોલ તો ચટપટું ખાવું કોને ના ગમે .... તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
રતાળુ ફરસી પૂરી (Ratalu Farsi Poori Recipe In Gujarati)
રતાળુ ખુબજ પોષ્ટીક છે બાળકો ને આ રીતે પૂરી કરી ને આપી શકાય .ટીફીન મા આપી ને હેલ્ધી નાસ્તા થી સ્ટડી પણ સારી રીતે કરી શકે છે.#FFC5#Jigna Bindi Shah -
રાજગરા ના લોટ નો શીરો(rajgara na lot siro recipe in Gujarati)
#ઉપવાસ#માઇઇબુકરાજગરો એ ખૂબ જ પૌષ્ટિક વસ્તુ છે તેમાં પણ તે પ્રકારનું સ્ટીરોઈડ છે એટલે જેટલું તમે ખોરાકમાં વધારે લો તે ખૂબ જ સારું અને ઉપવાસમાં ખાઈએ એટલે આપણે બીજો ટાઈમ ભૂખ પણ ન લાગે એવી વાનગી છે મારા સાસરે બધા પ્રકારના શીરા વધારે બનાવે એમાં પણ રાજગરાના શીરો અમારા ઘરમાં બધાની ફેવરિટ આઈટમ. રાજગરાના શીરા માં ઘી અને ખાંડ આવે એટલે તે ખૂબ હેલ્ધી બની જાય. Davda Bhavana -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#RC2ગુજરાતીઓ ના નાસ્તા માં એક ઓર વધારો થાય છે.સુકો નાસ્તો..ટ્રાવેલ માં સાથે હોય તો ચા સાથે કે પછી એકલું ખાવાની પણ મજા આવે છે..કેમ કે એસોલટી છે તો નાના મોટા દરેક નો ફેવરિટ છે.. Sangita Vyas -
મેંદાની ફરસી પૂરી (Maida Ni Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#Puri#Maida#Friedચાર આકાર ની પૂરી જુદા જુદા પડે વાળી ફરસી પૂરી તૈયાર દીવાળી તહેવાર માં બનાવી એ છીએ. Kapila Prajapati -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
રાગી મા કેલ્શીયમ વધારે હોય છે બાળકો અને બધાં માટે ખુબજ પૌષ્ટીક છે.બૉન મજબુત બને છે.પહાડો મા રાગી નો લોટ વધારે ઉપયોગ કરે છે.#GA4#Week20#thepla#ragi Bindi Shah -
રાજગરાના લોટની પૂરી
# RB10# ભીમ અગિયારસ સ્પેશિયલવ્રત કે ઉપવાસ માં ખાઈ શકાય તેવી ઝટપટ બની જતી રાજગરાના લોટની પૂરી. Shilpa Kikani 1 -
રાજગરાના પરોઠા (Rajgara Paratha recipe in Gujarati)
આજે મેં રાજગરાના પરોઠા બનાવ્યા છે જે સ્વાદમાં ખુબ જ સરસ તો છે જ અને બનાવવામાં પણ સરળ છે, આ પરોઠા માં મે બટાકા નો ઉપયોગ કરેલો છે જેનાથી પરોઠા ખૂબ જ સોફ્ટ બન્યા છે#GA4#Week15#AmaranthMona Acharya
-
રાજગરા ના લોટની ફરાળી પૂરી (Rajgira Flour Farali Poori Recipe In Gujarati)
#Lets Cooksnap#લોટ ની રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week#*dipika*રાજગરાના લોટની સ્વાદિષ્ટ ફરાળી પૂરી કેરીનો રસ અને સૂકી ભાજી સાથે Ramaben Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13186800
ટિપ્પણીઓ