ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

Bina Talati
Bina Talati @Bina_Talati
Vadodara

#DIWALI 2021
દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ

ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)

#DIWALI 2021
દિવાળી નાસ્તામાં મુકાઈ તેવી ફરસી પૂરી બનાવી છે, મારી ઘેર બધાનેજ આ અને જાડા મઠિયા બહુજ ભાવે નાસ્તામાં શરૂઆત એનાથી જ કરું છુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 કપમેંદો
  3. 4/5 ચમચીઘી 3 ચમચી મલાઈ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચી હળદર
  6. 2 ચમચીલાલ મરચું
  7. તેલ તળવા
  8. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બને લોટ ભેગા કરી તેમાં ઉપરના મસાલા અને મોવાણ, મલાઈ નાખી પૂરી જેવો લોટ બાંધવો

  2. 2

    પછી તેના મોટા લુવા બનાવી મોટા રોટલા વણવા, પછી ડિઝાઇન માટે ચમચા થી કાપી કાંટા વડે કાણા પાડવા

  3. 3

    એક થાળી માં આ રીતે કાપી ને રાખવા

  4. 4

    પછી તેને તેલ માં મીડીયમ તાપે ગુલાબી રંગ ની તળવી તો તૈયાર છે ફરસી પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Talati
Bina Talati @Bina_Talati
પર
Vadodara

Similar Recipes