ઘી રોસ્ટ રવા પોડી ઢોંસા (Ghee Rosted Rava Podi Dosa Recipe In Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#Week25
#RAVADOSA
#COOKPADGUJRATI
#COOKPADINDIA
અચાનક ગમે ત્યારે ઢોસા ખાવાની ઈચ્છા થઈ જાય તો રવા ઢોંસા એ બેસ્ટ ઓપ્શન છે. કારણકે તે ઇન્સ્ટન્ટ બની જાય છે, જ્યારે પણ મન થાય ત્યારે બનાવીને ખાઈ શકે છે. સાઉથમાં ઓડી પાવડરની ફ્લેવર નો એક અગત્યનું સ્થાન છે અહીં મેં તેની ફ્લેવર આપી છે અને ઘી સાથે ન શકે છે જેથી વિશ્વાત્મા એકદમ ડિફરન્ટ ફ્લેવર વાળો થયો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
1 વ્યક્તિ માટે
  1. 1 મોટી ચમચીરવો
  2. 1 મોટી ચમચીચોખાનો લોટ
  3. 1/2 ચમચીમેંદો
  4. 1 ચમચીપોડી પાઉડર
  5. 1/2 ચમચીઝીણી સમારેલી કોથમીર
  6. ચપટીજીરું
  7. 1/4 ચમચીઝીણું સમારેલું લીલું મરચું
  8. ચપટીમીઠું
  9. ૨ ચમચીઘી
  10. 1/4 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    એક બાઉલમાં રવો મેંદો ચોખાનો લોટ જીરું ઝીણી સમારેલી કોથમીર ઝીણા સમારેલા લીલા મરચા મીઠું દહીં ઉમેરી ના બરાબર મિક્સ કરો પછી તેમાં એક કપ પાણી ઉમેરી બરાબર હલાવીને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દો.

  2. 2

    તવાને પાંચથી સાત મિનિટ માટે બરાબર ગરમ થવા દો. પછી ખીરાને ચમચાની મદદથી બરાબર હલાવીને તવા ઉપર ખીરુ રેડી ને તરત જ તેના ઉપર પોડી પાઉડર ભભરાવી ને ઘી લગાવી ઝીણી સમારેલી કોથમીરને ભભરાવો.

  3. 3

    ઢોંસો સરસ ક્રિસ્પી થઈ જવા આવે એટલે ફરી તેના ઉપર થોડો પોડી પાઉડર ભભરાવો, અને કવિતા ની મદદથી ગુજરાતના નવું ચારે બાજુ કિનારીથી ઉખાડી પછી વચ્ચેથી ઢોંસા ને ઉપાડી લો. અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes