ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો
- 2
એક નાના બાઉલ ની અંદર લોટ તથા મીઠું અને તેલનું મોણ નાખી પ્રમાણસર પાણી નાખતા જઈ લોટ બાંધવો લોટ થોડો નરમ બાંધવો તેથી રોટલી નરમ બને
- 3
ત્યારબાદ લોટને પાંચ મિનિટ રેસ્ટ આપવો પાંચ મિનિટ બાદ નાના નાના લૂઆ કરી રોટલી વણવી તથા તેને તવી ઉપર એક્સાઈટ શેકવી બીજી સાઈડ ગેસ ઉપર શેકવી તૈયાર થઈ જશે તમારી ફુલકા રોટી
- 4
તૈયાર થયેલી ફૂલકા રોટલી ને ગરમ ગરમ સબ્જી સાથે ઘી લગાવીને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
-
-
-
-
-
-
-
-
-
-
ઘઉં ની ફુલકા રોટી (Wheat Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#puzzle answer - roti Upasna Prajapati -
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh -
-
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25 ગમે તે શાક બનાવ્યે પણ રોટલી વગર ચાલે જ નહીં. Kajal Rajpara -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14688797
ટિપ્પણીઓ (2)