સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોયા માં તે લઈને તે ગરમ થાય પછી એમાં રાઈ જીરુ નાખીને એમાં મરચું પાઉડર ધાણાજીરૂ હળદર ને હિંગ ને મીઠું નાખીને મિક્સ કરવાનું પછી એમાં પાણીને છાશ નાખવાનો
- 2
પછી એને ઉકાળો આવે ત્યારબાદ આ સરોગો નાખી દેવાનું પછી એને ધીમા આસ ઉપર થાવા દેવાનું પછી બાઉલમાં ચણાનો લોટ લઈને તેને પાણી નાખીને હલાવવાનું પછી એને લુયા માં નાખીને મિક્સ કરવાનું તો તૈયાર છે સરગવાનું શાક
- 3
એને થાળીમાં લઈને શાક ભાત રોટલી દાળ અને સલાડ સાથે સર્વ કરવાનું તો તૈયાર છે સરગવાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સરગવા નું ગ્રેવી વાળું શાક (Saragva Gravy Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Colours of Food by Heena Nayak -
-
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
-
-
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick સરગવો એ એક ખૂબ જ હેલ્ધી શાક છે. સરગવો એ આપણા શરીર માટે એક ઉત્તમ ખોરાક છે. સરગવો આપણા શરીરના ઘણા બધા રોગોને દૂર કરે છે. સરગવાથી આપણા શરીરના હાડકા મજબૂત બને છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સરગવો ઘણો ફાયદાકારક નીવડે છે. આપણે જમવામાં દરરોજ સરગવો લેવો જોઈએ. સરગવામાંથી ઘણી બધી વાનગીઓ બને છે મેં આજે સરગવાનું ચણાના લોટવાળું શાક બનાવ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. Asmita Rupani -
-
-
-
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4 #Week25 vallabhashray enterprise
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692616
ટિપ્પણીઓ