સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Aparnathi Shital @cook_27677742
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક કુકર માં સિગૂ ને બટેકા બાફી લેવા ત્યાર બાદ એક બાઉલમાં છાશ લેવી તેમા ચણાનો લોટ મિશ્રણ કરીને લેવું
- 2
ત્યાર બાદ પછી એક હલવાઈ મા તેલ લો ત્યાર બાદ તેમા જીરું નાખી અને તેમા સમારેલી ડુંગળી ઉમેરો
- 3
ત્યાર બાદ પછી તેમા લસણ વાટી ચટણી નાખી અને તેમા સ્વાદ અનુસાર મીઠું સ્વાદ પ્રમાણે લાલ મરચાં નો પાઉડર ઉમેરો ત્યાર બાદ તેમા ધાનાજીરા નો પાઉડર ઉમેરો ત્યારપછી થોડી વાર હલાવી લેવું
- 4
ત્યાર બાદ પછી છાશ તમા ચણાનો લોટ ઉમેરો ત્યાર બાદ તેમા સિગૂ અને બટેકા નાખી ને મિશ્ર કરો
- 5
રેડી છે સરીગવાની સિગૂ નૂ શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
આ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું, અને આ શાક મારું ફેવરીટ છે આ શાક હેલ્ધી છે જેને હાથ પગનો દુખાવો હોય કે શરીરનો કોઈ દુખાવો હોય તો એના માટે બહુ જ હેલ્ધી છે.. અને બનાવવામાં પણ બહુ ખૂબ સરળ છે....#GA4 #WeeK25 Megha Shah -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
સરગવા ની શીંગ બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Taru Makhecha -
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4 #Week25 vallabhashray enterprise -
-
-
-
-
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697416
ટિપ્પણીઓ