સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
4 વ્યક્તિ
  1. ૩-૪ નંગ સરગવાની શીંગ
  2. 3-4 ચમચીચણાનો લોટ
  3. 1 ગ્લાસખાટી છાશ
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/4 ચમચી હિંગ
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1/2 ચમચીહળદર
  9. ગાર્નિશીંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગ ના કટકા કરી ધોઈને પાણીમાં બાફી લો.

  2. 2

    ત્યારબાદ છાસ માં ચણાનો લોટ ઉમેરી તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ ઉમેરી બાફેલી શીંગ ને તેમાં ઉમેરો.

  3. 3

    ત્યારબાદ સિંગને બે મિનિટ સાંતળી તેમાં હળદર અને મીઠું ઉમેરી ચણાનો લોટ ડોયો છે તેમાં ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેને ધીમા તાપે 10 મીનીટ માટે ઉકળવા દો. ત્યારબાદ તેમાં મરચું પાઉડર ઉમેરી દો.

  5. 5

    તો તૈયાર છે સરગવાની શીંગ નું લોટવાળું શાક. સરગવાની શીંગ નું લોટવાળું શાક ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સરગવાની સિંગનું બાફેલું પાણી પીવાથી પણ શરીરમાં ઘણા ફાયદા થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

Similar Recipes