રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સર્વગવો ધોઈ કટ કરી હરદાર અને મીઠુ પાણી નાખી બાફવા મૂકી દો.
- 2
બીજી બાજુ તવા મા તેલ મૂકી જીરૂ નાખી લસણ,આદુ માર્ચ ની પેસ્ટ ડુંગળી નાખી સતરવું.પછી તેમા એક ટામેટું ઝીણું સમારી નાખવુ.
- 3
ડુંગળી ટામેટા સતરાઈ જાય એટલે બધો મસાલો કરી દેવો.પછી તેમા શીંગ નો ભૂકો નાખી હાલવું.પછી એક ચસમચી ચણા નો લોટ નાખી બાફેલી શીંગ નું પાણી નાખી ચડવા દેવુ.થોડું ગટ થાય એટલે શીંગ નાખી ખોથમી ભભરાવી.પરાઠા સાથે સર્વ
કરો 😋😋
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
સરગવા ની શીંગ બેસન શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick (સરગવો ) Reshma Tailor -
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોફ્યૂજન કઢી એટલે નામ આપવામા આ આવ્યું છે કે જેમાં શીંગ દાણા, બટાકા ને સરગવો બધા નો ઉપયોગ કરી ખૂબ સ્વાદીષ્ટ કઢી બને છે જેને રોટલા સાથે ખાવાં ની મજા આવે છે અને કઢી ઘટ્ટ હોવાથી શાક ની જરૂર રહેતી નથી.Namrataba parmar
-
-
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
-
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો ખુબ ગુણકારી છે. #cookpadgujarati #cookpadindia #sargavo #Sargavonusaak #sargavonikadhi #drumstick#dinner #dinnerrecipe Bela Doshi -
-
-
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drum stick Rinku Saglani -
-
-
-
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Shweta Dalal -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી અનેક રોગોનું નિવારણ કરી શકાય છે. તેથી જુદી જુદી રીતે સરગવાનોભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.#AM1 Rajni Sanghavi -
-
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14694313
ટિપ્પણીઓ (2)