સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા કૂકર લઈ તેમાં ૧ ગ્લાસ પાણી અને મીઠું નાખી સરગવો બાફી લેવો. પછી કઢી નું મિશ્રણ બનવા એક વાસણ માં ચણાનો લોટ મીઠું હળદર દહીં અને પાણી ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો.
- 2
હવે એક પેન માં તેલ મૂકી ગરમ કરી તેમાં મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરી તેને થોડું શેકી લેશું પછી બફેલો સરગવો ઉમેરી મિક્સ કરી લેશું.
- 3
ત્યારબાદ તેમાં મરચું મીઠું હળદર ધાણજીરું અને ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. પછી તેમાં તૈયાર કરેલું કઢી નું મિશ્રણ ઉમેરી એક ઉભરો લાવી ઉપર કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવા ની શીંગ નું શાકઆ શાક ટેસ્ટ માં ખાટું મીઠુ હોય છે. સરગવા ના તો ઘણા બધા ફાયદા પણ છે જેમ કે સરગવો ખાવા થી પગ નો દુખાવો મટી જાય છે.તેમાં કેલ્શિયમ ભરપૂર છે તેમજ મલ્ટી વિટામિન પણ સારા પ્રમાણ માં છે. સરગવા નો સૂપ પણ ખુબ જ ફાયદાકારક છે. સરગવા ની શીંગ તેમજ તેના પાન સુકવી પાઉડર પણ બનાવી સ્ટોર કરી તેનો ઉપયોગ કરી શકાય છે. Arpita Shah -
સરગવા લીલી મેથી નું શાક (Saragva Green Methi Shak Recipe In Gujarati)
#EB#Week6#Post15 Ruchi Anjaria -
સરગવા શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
-
-
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી અનેક રોગોનું નિવારણ કરી શકાય છે. તેથી જુદી જુદી રીતે સરગવાનોભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.#AM1 Rajni Sanghavi -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો ખુબ ગુણકારી છે. #cookpadgujarati #cookpadindia #sargavo #Sargavonusaak #sargavonikadhi #drumstick#dinner #dinnerrecipe Bela Doshi -
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#week6#Fam સરગવો શરીરને 'Immunity', અને વીટામીન્સ પૂરા પાડે છે.ઉપરાંત વા મટાડે છે.ડાયેટમાં ખાસ ઉપયોગી છે.સરગવાનું શાક ઉપરાંત કઢી સૂપ બને છે.અને બાફીને ખાઈ શકાય છે.સરગવાના પાનનો પણ એટલો જ વિસ્તૃત ઉપયોગ થાય છે.જેમ કે પાનના થેપલા,ભાજી,મૂઠીયા વગેરે. Smitaben R dave -
-
સરગવા ની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#બેસન+દહીં+હિંગ નો ઉપયોગ કરી સરગવાની કઢી બનાવી છે.@rekha_dave4 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોફ્યૂજન કઢી એટલે નામ આપવામા આ આવ્યું છે કે જેમાં શીંગ દાણા, બટાકા ને સરગવો બધા નો ઉપયોગ કરી ખૂબ સ્વાદીષ્ટ કઢી બને છે જેને રોટલા સાથે ખાવાં ની મજા આવે છે અને કઢી ઘટ્ટ હોવાથી શાક ની જરૂર રહેતી નથી.Namrataba parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15137845
ટિપ્પણીઓ