સરગવા ની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813

સરગવા ની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
  1. ૨ નંગસરગવાની શીંગ
  2. ૨ ચમચીચણાનો લોટ
  3. ૧ કપદહીં
  4. ૧ ચમચીઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. ૧/૨ ચમચીહળદર
  7. ૧/૨ ચમચીજીરૂ
  8. ૧ ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં શીંગ ને ધોઈ કટકા કરી લો

  2. 2

    હવે એક કડાઈમાં પાણી ઉમેરી તેમાં મીઠું નાખી બાફી લો

  3. 3

    હવે એક વાસણમાં દહીં લો તેમાં ચણાનો લોટ આદુ મરચાં લસણ ની પેસ્ટ ઉમેરો અને બેટર રેડી કરી લો

  4. 4

    હવે કઢાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં ઉમેરો અને ચણા ના લોટ વાળુ બેટર ઉમેરો બાફેલી શીંગ ઉમેરો ‌હવે‌ તેમાં મીઠું અને હળદર નાખીને ૨_૩ મીનીટ ઉકળવા દો

  5. 5

    હવે ‌ તૈયાર છે સ્વાદિષ્ટ સરગવાના શીંગ ની કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes