રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મીનીટ
3 લોકો
  1. 8-10કટકા સરગવો (drumstick)
  2. 1/2 કપ ચણાનો લોટ
  3. 2 કપછાશ
  4. જરુર મુજબ પાણી
  5. સ્વાદમુજબ મીઠુ
  6. 1/4 ચમચીહળદર
  7. 1/2 ચમચીવાટેલ લસણ ની લાલ ચટણી
  8. 1/2 ચમચીધાણા જીરુ
  9. 1/4 ચમચીરાઇ
  10. 1ચમચો તેલ
  11. 1/4 કપટામેટું
  12. 5-7લીમડાના પાન
  13. 1લીલુ મરચુ
  14. 1/4 ચમચીજીરુ
  15. 1/4 ચમચીહીગ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સરગવા ના કટકા કરી થોડુક પાણી અને મીઠુ ઉમેરી કૂકરમાં 2 વ્હીસલ કરી લો.

  2. 2

    ચણા ના લોટ મા બધો સુકો મસાલો... અને છાશ ઉમેરી બેટર તૈયાર કરો.

  3. 3

    કઢાઇ મા તેલ ગરમ કરી રાઇ,જીરુ,હીગ, લીમડો ઉમેરી તે પાકે એટલે બનાવેલુ બેટર ઉમેરો.

  4. 4

    બેટર ઉકળી ને ઘટ્ટ થાય એટલે બાફેલ સરગવો ઉમેરી ફરી 5 મીનીટ ઉકાળો.

  5. 5

    કોથમીર થી સજાવીને ગરમાગરમ પીરસો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

Similar Recipes