સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં બેસન ને તેલ માં સેકી લો.બેસન સેકાય જાય,એટલે સરગવા ની શીંગ ને બાફી લો
પછી પાણીમાં થી સરગવાની શીંગ કાઢી લો. - 2
છાસ ને બરોબર મિક્સ કરી લો એમાં બેસન અને એડ કરી મિક્સ કરી લો. અને થોડું પાણી એડ કરી બરોબર મિક્સ કરી લો હલાવી દો.
- 3
પછી એક પેનમાં તેલ મૂકી એમાં ઝીરું મેથી ના દાણા મરચા લસણ અને હળદર એડ કરી વઘાર કરી લો,એમાં છાસ એડ કરી સરગવો એડ કરી.મિક્સ કરી લો.થોડી વાર ઉકળે એટલે એમાં ધાણા એડ કરી મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે સરગવાની કઢી,,, વરસાદી સીઝનમાં ગરમ ગરમ કઢી ખીચડી ખાવાની ખુબજ મજા આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujaratiMy ebookPost3 Bhumi Parikh -
-
સરગવા શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6#cookpadindia#cookpadgujarati#cookpad_gu Unnati Bhavsar -
-
-
-
-
સરગવાની શીંગ અને બટાકા ની કઢી (Saragva Shing Bataka Kadhi Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની શીંગ અને બટાકા ની કઢી Pooja Vora -
-
-
-
અચારી સરગવા નું શાક (Achari Saragva Shak Recipe In Gujarati)
#EB#week6સરગવા નું શાક ખૂબ જ પૌષ્ટિક આહાર છે અને આજે મે અચારી સરગવા નું શાક બનાવ્યુ છે અને ખાવા માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ ભાવે છે Arti Desai -
-
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#સરગવાનું શાકweek6 Tulsi Shaherawala -
-
-
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી અનેક રોગોનું નિવારણ કરી શકાય છે. તેથી જુદી જુદી રીતે સરગવાનોભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.#AM1 Rajni Sanghavi -
-
-
સરગવા ની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
કેરી ની કઢી (Raw Mango Kadhi Recipe In Gujarati)
#AM1કેરી ની કઢી/ Manga Rasam (South Indian style)આ એક સાઉથ ઈન્ડિયન વાનગી છે. આ ઈડલી,ઢોંસા,ઉત્તપમ, રાઈસ અને વડા જોડે ખાયે છે.આ કઢી તો છે પણ આ દહીં ના હોય. આપડે કેરી ના પલ્પ ને વલવિને એમાં પાણી નાખીશું અને એને થોડું સુ બેસન લગાડીસુ જેનાથી યે પાતળી ના લાગે.હવે આપડે ખુબજ સરસ કેરી મળેછેઆ કઢી મારા ઘરે બધાને ભાવે છે. આ કઢી તમે ગમે તેના જોડે ખાઈ સખો છો. આ કઢી ભાત,ખીચડી જોડે પણ ટોપ લાગે છે. જરૂર ટ્રાય કરોતો ચાલો હજી એક નવી કઢી બનાવીએ. Deepa Patel -
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#saragva#EB#Fam#cookpad#cookpadgujarati#cookpadindia#week6 Priyanka Chirayu Oza -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
#બેસન+દહીં+હિંગ નો ઉપયોગ કરી સરગવાની કઢી બનાવી છે.@rekha_dave4 inspired me for this recipe. Dr. Pushpa Dixit -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#week6#Fam સરગવો શરીરને 'Immunity', અને વીટામીન્સ પૂરા પાડે છે.ઉપરાંત વા મટાડે છે.ડાયેટમાં ખાસ ઉપયોગી છે.સરગવાનું શાક ઉપરાંત કઢી સૂપ બને છે.અને બાફીને ખાઈ શકાય છે.સરગવાના પાનનો પણ એટલો જ વિસ્તૃત ઉપયોગ થાય છે.જેમ કે પાનના થેપલા,ભાજી,મૂઠીયા વગેરે. Smitaben R dave
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15161638
ટિપ્પણીઓ (2)