પડ વાળી મીઠી રોટલી (Pad Vali Mithi Rotli Recipe In Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

પડ વાળી મીઠી રોટલી (Pad Vali Mithi Rotli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીઘઉંનો લોટ
  2. 1 ચમચીતેલ
  3. 1/2 વાટકીખાંડ
  4. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંના લોટમાં તેલ નાખી પાણી નાખી સ્મૂધ લોટ બાંધી લો પછી એના લુવા કરી લેવા કોરા લોટમાં બોળી લેવા

  2. 2

    હવે એની નાની રોટલી વણી લો બેય પછી એક ઉપર ઘી લગાડવું

  3. 3

    એના ઉપર ખાંડ નાખી બીજી રોટલી એના ઉપર મુકવી પછી વણી લેવું

  4. 4

    તવી ગરમ મૂકી બને બાજુ સેકી લેવી હવે એના ઉપર ઘી લગાડવું

  5. 5

    પડ છુટા પાડી ફરી ઘી લગાડી ગરમ પીરસવી બોવ સરસ લાગશે ક્યારેક સ્વીટ ખાવાનું મન થાય ત્યારે તરત બની જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes