પડ વાળી રોટલીPad vali rotli recipe in Gujarati

 Darshna Rajpara
Darshna Rajpara @darsh
Veraval

#રોટલી#વેસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપઘઉ નો લોટ
  2. ૧ કપપાણી (જરૂર મુજબ વધુ કેંઓછુ લઈ શકાય)
  3. તેલ મોણ માટે જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટ માં જરૂર મુજબ પાણી ઉમેરો અને તેને બરાબર મિક્સ કરી લોટ બાંધો અને તેલ લગાવી અડધી કલાક સુધી રહેવા દો

  2. 2

    અડધી કલાક લોટ ને ઢાંકી ને રાખો અને ફરીથી કૂણવી નેં નાના સરખા ભાગ કરી લો

  3. 3

    લોટ માં થી બે સરખા ભાગ લો અને તેની નાની રોટલી બનાવો અને એક પર તેલ લગાડો અને બીજી રોટલી પર લોટ લગાવો અને બને રોટલી ને અંદર ની તરફ રાખી એક બીજા પર મૂકી ફરીથી તેને વણી લો.

  4. 4

    પડ ને બરાબર વણી લો અને તવા પર શેકવા મુકો

  5. 5

    બીજી બાજુ શેકી અને ફરીથી જરૂર પડે ત્યાં કપડા થી દબાવી કોર ને શેકી લો

  6. 6

    બને બાજુ શેકી લો. અને આ રીતે બધા જ પડ ઉતારો

  7. 7

    પડ ને ધીમેથી અલગ કરો અને ઘી લગાવો

  8. 8

    આ રીતે પડ ને કેરી ના રસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Darshna Rajpara
પર
Veraval
cooking is a therapy
વધુ વાંચો

Similar Recipes