સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)

Bhumi Shah
Bhumi Shah @cook_26409937

સરગવાનું સૂપ (Saragva Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ વ્યક્તિ માટે
  1. શીંગ સરગવો ની
  2. જરૂર મુજબસંચળ પાઉડર
  3. જરૂર મુજબલીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સરગવો ની શીંગ ના કટકા કરી લો ને ૨-૩ પાણી થી ધોઈ લો

  2. 2

    કુકર માં ૧ ૧/૨ ગ્લાસ પાણી મૂકી ને ૪ સિટી વગાડી બાફી લો બાફેલી શીંગ ને થાળી માં ઠંડુ કરી લો

  3. 3

    મિક્સર માં પીસી લો

  4. 4

    ગરનિ થી ગાળી લો શીંગ ના કુચા ને ફરી એક વાત મિક્સર માં ફેરવી લો ને પાણી નાખી ને ગાળી લો

  5. 5

    ગાળેલા સૂપ ને ગરમ કરો તેમાં સંચળ પાઉડર અને લીંબુ નો રસ નાખો

  6. 6

    ગરમ ગરમ પીરસો સરગવો નું સૂપ
    તૈયાર છે તંદુરસ્તી માટે ખુબજ ફાયદાકારક છે

  7. 7

    સરગવો નું સૂપ દુખાવા માટે ખૂબ ફાયદો કરેછે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Shah
Bhumi Shah @cook_26409937
પર

Similar Recipes