મસાલેદાર સરગવા શીંગ (Masala Saragva Shing Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવા શીંગ કટ કરી ને પાણી મા થોડું મીઠું નાંખી ને નરમ થાય અટલી જ બાફવી.
- 2
એક પેન મા તેલ મુકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરુ નો વઘાર કરી હીંગ નાખવી. ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચુ, ધાણાજીરુ પાઉડર, મીઠું, લીંબુ નાંખી શીંગ નાંખી દેવી. અને પછી ચણા નો લોટ / બેસન નાંખી મીક્ષ કરવું.
- 3
રોટલી સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Nehal Gokani Dhruna -
-
-
-
-
-
-
સરગવા શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25 Aarti Vithlani -
-
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #Drum stick Rinku Saglani -
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25# અમારા ફેમિલી ની ફેવરિટ સબ્જી છે બધા ને બહુ ભાવે મેં અહીં recipe ser કરી છે Pina Mandaliya -
-
-
-
-
-
સરગવા ની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવાના શીંગ નું ચણા ના લોટ વાળું શાક કરતા આ શાક વધારે ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે એક વાર બનાવ્યા પછી તમે વારંવાર આજ શાક બનાવશો , એક વાર જરૂર ટ્રાઈ કરજો . Daksha pala -
-
ટામેટા અને સરગવા શીંગ નો રસમ (Tomato Saragva Shing Rasam Recipe In Gujarati)
#GA4 #Week25 sonal Trivedi -
-
-
સરગવા નુ શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#cookpad#cookpadindia#cookpadgujarati#march2021સરગવો Dhara Lakhataria Parekh -
-
-
-
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Ramaben Solanki -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 Shweta Dalal -
સરગવા ની શીંગ રીંગણ નુ શાક (Saragva Shing Ringan Shak Recipe In Gujarati)
#EB #Week :6 Trupti mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14690581
ટિપ્પણીઓ (5)