સરગવા નો સુપ (Saragva Soup Recipe In Gujarati)

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2જાડી સરગવા ની શીંગ
  2. 1 ગ્લાસપાણી
  3. 2 ચપટીસંચળ પાઉડર
  4. 2 ચમચીમરી પાઉડર
  5. 1/4 ચમચી લીંબુ નો રસ
  6. ગાર્નિશ માટે
  7. મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શીંગ ને ધોઈ તેના નાના પીસ કરી કુકર મા 1/2 ગ્લાસ પાણી સાથે ઉમેરી ત્રણ સીટી વગાડી ઠંડુ પડે એટલે બહાર કાઢી લો

  2. 2

    એક મિક્સી જાર મા બાફેલી શીંગ મરી સંચળ પાઉડર લીંબુ નો રસ અને પાણીઉમેરીને પ્લસ મોડ પર ગ્રાઇન્ડ કરી ગાળી લો

  3. 3

    એક સર્વિગ બાઉલ મા કાઢી તેના પર મરી પાઉડર નાખી દો

  4. 4

    તૈયાર છે હેલ્થી સરગવા નો સુપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes