મીઠી રોટલી(Sweet Rotli Recipe In Gujarati)

krupa sangani
krupa sangani @cook_20296978

#GA4 #Week25 તો આ મીઠી રોટલી બાળકોને ખુબ જ ભાવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકો ઘઉં નો લૌટ
  2. 1/2 ગ્લાસપાણી
  3. 1/2 વાટકો ખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સવ પ્રથમ એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેમા થોડુ પાણી તેની નરમ લૌટ બાંઘી લેવો. ત્યાર બાદ તેમા તેલ નાખી તેને 5 મિનિટ કુણપ આવવા રાખી દેવું.

  2. 2

    ત્યાર બાદ તેને ખોડી વળી અને તેમા એક ચમચી ખાંડ ને વચે મૂકી તેને ફરી થી વળી લેવું.

  3. 3

    ત્યાર બાદ સાદી લોઢી માં તેને મીડીયમ ગેસ પર સેકી લેવી.

  4. 4

    ત્યાર બાદ તેના પર વધારે ઘી લગાડી તેને ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

krupa sangani
krupa sangani @cook_20296978
પર

Similar Recipes