બિસ્કીટ કેનપેઝ (Biscuit Canpase Recipe In Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ

#SQ
#cream cracker

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ નંગડુંગળી ઝીણી કાપેલી
  2. ૧ નંગટામેટું ઝીણું સમારેલું
  3. ગાજર ઝીણુ કાપેલું
  4. ૨ ચમચીમેયોનીઝ
  5. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  6. ૧ ચમચીમીક્સ હબૅ
  7. ૯ નંગક્રીમ કેકર
  8. જરૂરિયાત મુજબ ચીઝ
  9. ૧/૨ ચમચીમરીનો પાઉડર
  10. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી, ટમેટું અને ગાજર ને ઝીણા સમારી લેવું.

  2. 2

    ત્યારબાદ હવે એક બાઉલમાં ઝીણી કાપેલી ડુંગળી, ટામેટુ ગાજર આ બધી વસ્તુ લઈ લેવી અને એમાં મેયોનીઝ, મીક્સ હબૅ આ બધું નાખીને બરાબર મિક્ષ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ હવે એક ડીશમાં ક્રીમ કેકર લેવા અને એના ઉપર બનાવેલું મિક્સર મૂકો. એના ઉપર ચીઝ મુકવુ‌.

  4. 4

    તો તૈયાર છે આપણા ક્રીમ કેકર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes